પતિ હોય તો પ્રિન્સ નરુલા જેવો: લગ્ન બાદ તરતજ પત્નીને ગિફ્ટ કરી આટલા કરોડ ની કાર😍🚗

બોલીવડ માં ઘણા સમય થી પ્રિન્સ અને યુવિકા ના લગ્ન ની તૈયારીઓ ચાલી રહી હતી. અને એ દિવસ પણ આવી ગયો જયારે પ્રિન્સ પોતાની દુલહન ને લઈ આવ્યો. શુક્રવારે મુંબઈ માં પ્રિન્સ અને યુવિકા બન્ને લગ્ન ના બંધન માં બંધાયા હતા. તેમના લગ્ન ઘણા ધૂમધામ થી થયા હતા. લગ્નની ચર્ચાઓ પણ ઘણી થઇ રહી છે. લગ્ન બાદ હવે આ ખબર આવી છે. આમ જોવા જઈએ તો લગ્ન બાદ દુલહન ના ઘરે થી વરરાજા ને લકઝરી કાર આપવામાં આવે છે. પણ જયારે વરરાજા એ દુલહન ને કાર ભેટ કરી હોય ત્યારે શું થાય છે?  બસ આવુજ સુંદર કામ કર્યું છે પ્રિન્સ નરુલાએ। પ્રિંસે લગ્નબાદ પોતાની વાઈફ યુવિકાને એક કાર ગિફ્ટ કરી છે.  કાર જેવી તેવી નથી, આ કારની કિંમત જાણશો તો ઉડી જશે તમારા હોશ.

જણાવી દઈએ કે પ્રિન્સે વાઈફ યુવિકા ને સફેદ લાંબી BMW i8 કાર ગિફ્ટ કરી છે. જેની કિંમત છે લગભગ 2.65 કરોડ રૂપિયા ની. હા, તમે બરાબર વાંચ્યું છે. હાલમાં તેમના ફોટા અને વિડિઓ સોશિયલ મીડિયા માં વાઇરલ થઇ રહ્યા છે.

વિડિઓ માં જોવા મળે છે કે યુવિકા સફેદ લાંબી કાર ની બાજુમાં પોઝ કરતી નજર પડે છે. જણાવી ડીએ કે લગ્ન માં ટીવી જગત થી લઇ બોલીવડ અને ક્રિકેટ જગત ના સિતારાઓ આવ્યા હતા. બન્ને ના લગ્ન મુંબઈ માં પંજાબી વિધિ થી થયા હતા.

લગ્નમાં સોહેલ ખાન , સુનિલ શેટ્ટી , તબ્બુ , ક્રિકેટર ઈરફાન પઠાણ પોતાની પરની સાથે , રણવિજય સિંહ , કર્ણ કુન્દ્રા , પ્રિયંક શર્મા સાથે ઘણા સ્ટાર્સ આવ્યા હતા. જણાવી દઈએ કે હવે તેઓ 21 ઓક્ટોબરે ચંદીગઢ માં રિસેપશન નું આયોજન કરશે.

આ જાણીતા ગુજરાતી અભિનેતાએ કર્યા લગ્ન, બોલીવૂડ માં છે ઘણો ફેમસ😍😍

બોલીવુડ અભિનેતા સુમીત વ્યાસે પોતાની ગર્લફ્રેન્ડ એકતા કૌલની સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન કશ્મીરના રીતી રીવાજથી કરવામાં આવ્યા છે. તાજેતરમાં લગ્નની કેટલીક તસ્વીરો સામે આવી, જેમાં બંને લગ્નના જોડામાં સુંદર જોવા મળી રહ્યા છે.

સુમિત વ્યાસ – એકતા કૌલ

લગ્ન પહેલા થેલા મહેંદી, હલ્દી અને સંગીતની તસ્વીરો અને વિડિયોઝ પણ સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, એકતા અને સુમીત ઘણા સમયથી એક બીજાની સાથે રિલેશનમાં છે એવામાં છેલ્લા થોડા દિવસોથી પોતાની સગાઈના કારણે આ જોડી ઘણી લાઈમલાઈટમાં રહી હતી. સુમિત તાજેતરમાં કરીના કપૂરની સાથે ફિલ્મ ‘વીરે ધ વેડિંગ’ માં જોવા મળ્યા હતા.

જયારે એકતાની વાત કરીએ તો તે ઘણા ટેલીવિઝન શો અને સીરીયલમાં જોવા મળી ચુકી છે.

જુઓ વધુ ફોટોસ….

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *