તમે પણ ફેમિલી પ્લાનિંગ વિશે વિચારો છો?? તો આજે જ કરાવો આ ટેસ્ટ..

Healthy બાળક માટે માં એ pregnancy પહેલા જ કરાવી લેવા જોઈએ અમુક ટેસ્ટસ. આવો જાણીએ ગર્ભધારણ પહેલા કયા કયા ટેસ્ટ કરવા જોઈએ.

ડેન્ટલ ચેકઅપ

Image Source

ડેન્ટિસ્ટ ને મળવું. દાંત ની દરેક તકલીફ ને ફિક્સ કરાવી લેવી. કારણકે  ગર્ભધારણ પછી તમે કોઈ પણ એંટિ બાયોટિક કે પેનકીલર લઈ નહીં શકો.

બ્લડ ગ્રુપ

Image Source

ગર્ભધારણ પહેલા પોતાનું અને સાથી નું બ્લડ ગ્રુપ ચેક કરાવી લેવું. તેની સાથે જ તેની compability પણ ચેક કરાવી લેવી.

થાયરોડ ટેસ્ટ

Image Source

થાયરોડ ગ્લેડ પણ ચેક કરાવી. બાળક ના માનસિક વિકાસ માટે તે ખૂબ જ જરુરી છે. થાયરોડ ની સમસ્યા ને કારણે ગર્ભપાત ની શક્યતા વધી જાય છે.

થેલેસિયામાં ટેસ્ટ

થેલેસિયામાં બાળક ને થઈ શકે છે. તેની પહેલા એ જાણી લેવું કે તમારા સાથી કે તમને થેલેસિયામાં છે કે નહીં.

Pcod

એસટીડી ને કારણે ગર્ભધારણ માં તકલીફ આવે છે. જેનાથી ગર્ભ ના વિકાસ માં પ્રોબ્લેમ આવે છે.

બ્લડ શુગર ટેસ્ટ

Image Source

શુગર લેવલ કંટ્રોલ કરવું ખૂબ જ જરુરી છે. નહીં તો બાળક ને ગંભીર બીમારી થઈ શકે છે.

ખાસ નોંધ : ઉપરોક્ત જણાવેલ કોઈ પણ ટેસ્ટ કરાવતા પેહલા ડોક્ટર નો સલાહ આવશ્યક છે 

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment