પોરબંદરના રમણીય માધવપુર બીચને નીહાળો તસવીરોમાં…

આ છે માધવપુરનો દરિયા કિનારો જે ગુજરાત ના પોરબંદર પાસે છે …. તમને થશે કે સુ સાહેબ એવું પણ લોકેશન હશે ત્યાં …? તો દોસ્ત હા ખૂબ જ સુંદર , સ્વચ્છ અને શાંત દરિયો છે ….તમે ખુદ જ જોઈ લો ને ફોટોગ્રાફ…


ઓ તમે ફોટોગ્રાફ હોય અને તમે નેચર , ડુંગરો શોધી રહિયા હોય તો એ પણ છે અહીંયા .

આ છે બરડો ડુંગર જેની ઉંચાઈ છે 637 મીટર . ખૂબ જ હરિયાળી જોવા મળશે . હવે અહીં આવિયા હોય અને જો ઘુમલી નો નવલખો મહેલ ના જુવો એમ થોડી ચાલે …

બીલેશ્વર મંદિર પણ અહીંયા જ આવેલું છે. અહીંની સંસ્કૃતિ ની પણ કંઈક અલગ જ ઓળખ છે .

જબરદસ્ત લોકેશન જોવા મળશે તમને અહીંયા . તો આ રજાઓ પર પહોંચી જાવ પોતાના પરિવાર ને લઈને માધવપુર….

રાહ જુવે છે  દરિયો તમારી….

આવા જ લેખો વાંચવા માટે ” ફક્ત ગુજરાતી ” સાથે જોડાયા રહો .

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર.  સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે

Facebook, Instagram અને Twitter પર જોડાઓ…

Leave a Comment