ટીવી ની એક્ટ્રેસ જે પોતાના ડેબ્યૂ પછી આટલી બધી બદલાઈ ગઈ..કે ઓળખવી જ મુશ્કેલ થઈ જાય..

90 ના દશક અને એ પછી જેટલી પણ સિરિયલ આવી તેના કિરદાર ઘર ઘર માં છવાયેલા છે. અક્ષરા કે જેમાં બધાને પોતાની વહુ- દીકરી દેખાઈ, તો સિમર માં બધા ને એક સારી વહુ ની છબી દેખાઈ. તેમની સાધારણ અને ભોળપણ થી ઘર ની મહિલાઓ જ નહીં પણ પુરુષો પણ ઘાયલ થઈ જાય છે. ટીવી માં સાડી માં દેખાતી આ એક્ટ્રેસ એ ઘર ઘર માં સાડી પહેરવાની ફેશન ને ઉજાગર કરી છે.

ચાલો જાણીએ તેમના ડેબ્યૂ પછી આવેલા બદલાવ માં..

જેનિફર વિનગેટ

Image Source

શાકા લાકા બૂમ બૂમ ની cute પ્રિયા યાદ છે એ બીજું કોઈ નહીં પણ જેનિફર જ હતી. અને “બેહદ” ની માયા જેમાં પણ જેનિફર જ હતી. ભલે ઘણા વર્ષો થઈ ગયા પણ તેનું ભોળપણ હજી પણ તેવું જ છે.

મોની રૉય

Image Source

“ક્યોંકિ સાસ ભી કભી બહુ થી” ની કૃષ્ણા તુલસી ઘર ઘર માં મશહૂર થનારી મોની રૉય ના લુક માં ઘણો બદલાવ આવ્યો છે. તેમનો make up , આઈબ્રો, અને હેર સ્ટાઇલ પણ બધા થી અલગ જ છે.

સંજીદા શેખ

Image Source

“કયા હોગા નિમમો” થી સંજીદા શેખ એ પોતાના કરિયર ની શરૂઆત કરી હતી. જોકે તે ખૂબ જ ખૂબસૂરત છે. પરંતુ ત્યાર થી લઈ ને અત્યાર સુધી તેના લુક માં ખૂબ જ બદલાવ આવ્યો છે.

હિના ખાન

Image Source

‘ યે રિશ્તા કયા કહેલાતા હે’ માં અક્ષરા ના રૂપ માં હિના ખાન ને ખૂબ જ ઓળખ મળી છે. તેમનો ડ્રેસ,હાથ માં બંગડી અને ખુલ્લા વાળ દરેક છોકરી ની ઓળખ બની ગઈ હતી. પણ તેઓ ખૂબ બદલાઈ ગયા છે.

દિપીકા કક્કડ

Image Source

બિગ બોસ પછી દિપીકા માં ખૂબ જ transformation આવ્યું છે. પણ દિપીકા રીલ અને રિયલ લાઇફ માં ખૂબ જ સાદગી થી રહે છે.

 નિયા શર્મા

Image Source

‘કાલી-એક અગ્નિ પરીક્ષા’ થી નિયા એ પોતાના કરિયર ની શરૂઆત કરી. તેમા તેઓ નો make up લુક ખૂબ અલગ હતો  હતા. તેમણે supporting કેરેક્ટર નિભાવ્યો હતો. પણ આજે નિયા નો અવતાર ખૂબ જ બદલાઈ ગયો છે.

અનીતા હસનંદાની

Image Source

અનીતા એ ‘કભી સોતન કભી સહેલી ‘થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમા ખૂબ બદલાવ આવ્યો. ભોળી ભાળી અનીતા આજે બેબ બની ગઈ છે.

શમા સિકંદર

Image Source

‘યે મેરી લાઇફ હે’ માં તેમનો make up તેમના લુક થી ઘણો અલગ છે. શમા સિકંદર ના transformation થી બધા ચોંકી ગયા છે. તેઓ ખૂબ જ બદલાઈ ગયા છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment