યુદ્ધ થાય તો ભારત જીતી જાય, કારણ કે પાકિસ્તાનની ઘણી એવી નબળાઈ છે જે બહુ ઓછા લોકો જાણે છે..

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ગરમ અને શુર્ખીઓમાં છપાય એવા જ રહ્યા છે. જેમાં વાંકમાં હંમેશા પાકિસ્તાન હોય છે. કારણ કે ભારતમાં જેમ બાળકો માટેના પ્લે હાઉસ સેન્ટર ચાલે છે એ રીતે પાકિસ્તાનમાં આંતકવાદી સંગઠનો ચાલે છે. દરેક વ્યક્તિને હિંદુ ધર્મ વિશે ખોટી માહિતી આપીને ત્યાંના રહેવાસીઓની નજરમાં હિંદુ પ્રત્યે ઝેર ઘોળવામાં આવે છે. આ જ કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણું અંતર છે. કહીએ તો ભારત શાંતિપ્રિય અને સંસ્કારી દેશ છે, જયારે પાકિસ્તાનમાં આવી કોઈ ચીજને મહત્વ આપવામાં આવતું નથી.

તમને અમે જણાવીએ પાકિસ્તાન વિશેની એવી વાતો જે થોડી જાણવા જેવી છે અને થોડી પાકિસ્તાનની નબળાઈ પણ પ્રદર્શિત કરે છે.

  • પાકિસ્તાનની રાષ્ટ્રીયભાષા ઉર્દુ બનાવવામાં આવી છે પરંતુ ઉર્દુ માત્ર ૮ થી ૧૦ ટકા લોકો જ બોલે છે.
  • પાકિસ્તાનના વધુ બોલાતી ભાસા પંજાબી છે. અડધાથી વધુ લોકો પંજાબી બોલે છે.
  • પાકિસ્તાન જયારે આઝાદ થયું ત્યારે પાકિસ્તાનની આબાદી ૩ કરોડની આસપાસ હતી. પરંતુ એ પછીના સમયમાં પાકિસ્તાનની આબાદી ૨ ગણી વધી ગઈ છે. અહીં ઘણી મહિલાએ ફેમેલી પ્લાનીંગ કેવી રીતે કરવું એ પણ ખબર નથી હોતી.
  • પાકિસ્તાન આમ જોવો તો ગરીબ દેશ જ ગણાય કારણ કે અહીંની ૨૦% વસ્તી પ્રતિદિન ૧૦૦રૂ. થી પણ ઓછું કમાય છે. એટલે તમે વિચારી શકો છો ભારતની તુલનાએ આ આંકડો કેટલો નાનો છે.
  • દુનિયામાં મળતી હાથથી સિલાઈ થયેલ ફૂટબોલ એકલું પાકિસ્તાન જ બનાવે છે.
  • તમારી પાસે કોઇપણ પાકિસ્તાન પાસપોર્ટ હોય તો તમે ઇઝરાયેલ જઈ શકતા નથી. પાકિસ્તાને ઘણા દેશો સાથે સંબંધો ખરાબ કર્યા છે.
  • પાકિસ્તાનમાં ફરતી ટ્રકને દુનિયાની સૌથી ખૂદ્સૂરત ટ્રક માનવામાં આવે છે. પરંતુ તેને ચલાવનાર ડ્રાઈવરનું કઈ કહી ન શકાય!!!
  • પાકિસ્તાનની મહિલાને મોટેભાગે બુરખામાં રાખવામાં આવે છે. અહીં આમ પણ શિક્ષણનું લેવલ બહુ ઓછું છે.
  • પાકિસ્તાનમાં શેરડીનો રસ બહુ વખણાય છે. અહીંના લોકો શેરડીના રસને વધુ પસંદ કરે છે.

તો આ છે હરામખોર પાકિસ્તાનના એવા તથ્યો જે જાણીને પણ તમને શરમ આવશે. બેરોજગારી લેવલ અને શિક્ષણની દ્રષ્ટિએ જુઓ તો પાકિસ્તાન આમ પણ ભારત કરતા પાછળ છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *