ચાલો લઈએ પ્રકૃતિના ખોળામાં વસેલા એક સુંદર હિલ સ્ટેશન સિલિગુડીની મુલાકાત
મહાનંદ નદીના કાંઠે વસેલું એક નાનું હિલ સ્ટેશન સિલિગુડી એ કુદરતી સૌંદર્યનો ભંડાર છે. Image Source હિમાલયના વસેલું એક શહેર જે સામાન્ય રીતે સહેલાણીઓની નજર થી દુર રહી જાય છે. તેમ તો પશ્ચિમ બંગાળમાં ઘણા પ્રવાસ સ્થળ છે ફરવા માટે, પરંતુ જે પ્રાકૃતિક સુંદરતાથી પરિપૂર્ણ શહેર છે તેનું નામ છે સિલિગુડી. દાર્જિલિંગ અને જલપાઈગુડી શહેરની … Read more