શું તમે પણ વધતાં વજન થી પરેશાન છો? આજે જ ચિંતામુક્ત થઈ જાવ, અમે લઈ ને આવ્યા છીએ 5 પ્રભાવશાળી યોગાસન

યોગ કરવા થી માત્ર માનસિક અને આધ્યાત્મિક વિકાસ જ નહીં પરંતુ તે શારીરિક વિકાસમાં પણ મદદ કરે છે. જાણો કેવી રીતે યોગ મુદ્રાઓ વજન ઘટાડવામાં તમારી સહાય કરે છે. યોગનો ઉદભવ હજારો વર્ષો પહેલા થયો હતો અને આજે આખા વિશ્વમાં યોગ થી કોઈ અજાણ નથી. દરેક યુગના લોકો આજે યોગનો અભ્યાસ કરે છે. મોટાભાગના લોકો … Read more

જો તમે રોગોથી બચવા માંગો છો? તો દેશી ખાંડનો ઉપયોગ કરો, થશે આ અદ્ભુત ફાયદા

ભારત માં દરેક શુભ પ્રસંગે મીઠાઇ બનાવવાની અને ખવડાવવાની પરંપરા છે. આ રિવાજ આજનો નથી પણ પ્રાચીન કાળથી ચાલતો આવ્યો છે. ભારત માં જમ્યા પછી મીઠા ખાદ્યપદાર્થો ખાવાની પોતાની એક મજા હોય છે, પરંતુ કેટલીક વખત વધારે પડતી ખાંડ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. દરેકને ખાંડ થી બનેલી મીઠાઈઓ પસંદ હોય છે, અને  તેથી … Read more

નાની ઉંમરમાં માતા બનો તો આ રીતે સાંભળો તમારા બાળકની જવાબદારીઓ

માતા બનવું કઈ સેહલું નથી અને જો તમે નાની ઉંમરમાં માતા બની રહ્યા છો, તો તે જવાબદારી તમારા માટે વધુ મુશ્કેલ બનશે. Image Source હંમેશા લોકો ફેમિલી પ્લાનિંગ ત્યારે કરે છે, જ્યારે તે આર્થિક અને માનસિક રૂપે બાળકોના ઉછેર અને જવાબદારીઓ માટે તૈયાર હોય. પરંતુ ઘણીવાર કેટલાક કપલ્સ નાની ઉંમરમાં જ માતા-પિતા બની જાય છે … Read more

બાળકો ફક્ત ચાર વસ્તુઓ મેળવીને ખુશ થઈ જાય છે, માતાપિતા માટે તે ખૂબ જ સરળ છે

બાળકોને ખુશ રાખવા ખૂબ જ સરળ હોય છે પરંતુ કેટલાક માતા-પિતા તે વાત સમજી શકતા નથી. માતા-પિતા પોતાના બાળકને ખુશ રાખવા માટે દરેક સંભવ પ્રયત્નો કરે છે, પરંતુ માતા-પિતા માટે સમજવું મુશ્કેલ છે કે બાળકને કઈ વસ્તુ સૌથી વધારે ખુશી આપે છે. પહેલી વાર માતા-પિતા બનીએ ત્યારે ઘણીવાર બાળકોની જરૂરિયાતો સમજવી ખૂબ જ મુશ્કેલ લાગે … Read more

ખસખસનું સેવન કરાવાથી થશે રોગપ્રતિકારક શકિતમાં વધારો… અહીં જાણો ખસખસના ફાયદા

કોરોનાકાળમાં આપણે બધાજ ઘરનું ખાવાથી ટેવાઈ ગયા છે. સાથેજ એવી વસ્તુઓ ખાવાની આપણે પહેલા પસંદ કરીએ છે કે જેમા આપણાને રોગપ્રતિકારક શક્તિ મળી રહે….આજે અમે તમને ખસખસ વીશે વીગતવાર માહિતી આપવાના છીએ. કારણકે આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે ખસખસનું સેવન કરવાથી પણ આપણા શરીરને ઉર્જા મળી રહેતી હોય છે. ખાસ કરીને આપણા … Read more

શું તમે આ સ્વાસ્થ્યની ટેવો નું મહત્વ જાણો છો?

આપણે બધા જીવનભર ખુશ, સફળ અને સ્વસ્થ રહેવા માંગીએ છીએ. સ્વસ્થ, સુખી અને સરળ જીવન માટે સ્વસ્થ આહાર આવશ્યક છે. સફળ થવા માટે ની આ દોડમાં આપણે હંમેશાં આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા કરીએ છીએ. ઓફિસ અથવા કામમાં વધુ સમય પસાર કરવાને લીધે જિમ પર ન જવું અને વર્કઆઉટ્સ માટે સમય ન કાઢી શકવો . આપણા … Read more

ક્યારેય ગુસ્સા માં પણ આ 4 વાતો તમારા જીવનસાથી ને કહેવી ના જોઈએ

ત્યાં કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી કે જ્યાં સૌથી વધુ પ્રેમ હોય ત્યાં બોલવાની સ્વતંત્રતા પણ હોય છે. પરંતુ કેટલીક વખત ગુસ્સામાં આપણે એવી વાતો પણ બોલીએ છીએ, જેનો આપણા સંબંધ પર સૌથી વધુ પ્રભાવ પડે છે અને તેના કારણે સંબંધોનો અંત આવે છે. આમાં કોઈ ઇનકાર નથી કે આપણે જે શબ્દ કહીએ છીએ … Read more

ઉનાળામાં ઠંડું-ઠંડું દહીં ગર્ભાવસ્થાની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે

ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક આપતું દહીં ગર્ભવતી મહિલાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળાની ઋતુમાં દહીં ખૂબ ખાવામાં આવે છે.  કેટલીકવાર દહીંમાંથી લસ્સી બનાવવામાં આવે છે અને કેટલીક વાર એક બાઉલ દહીં ખાવામાં આવે છે. દહીંમાં કેલ્શિયમ અને પ્રોટીન જેવા આવશ્યક પોષક તત્વો હોય છે જે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સગર્ભા સ્ત્રીઓ … Read more

નાના બાળકો માટે બનાવો પનીર અને ઘઉંના ફાડાની સ્વાદિષ્ટ ખીચડી, સ્વાદની સાથે મળશે સ્વાસ્થ્ય ને પણ બે ઘણો ફાયદો

ઘઉંના ફાડા અને પનીર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. અને આ બંનેને ભેગા કરીને નાના બાળકો નો ખોરાક બનાવવા થી તેમાંથી મળતા પૌષ્ટિક તત્વો વધી જાય છે. નક્કર ખોરાક ખાવાનું શરૂ કર્યા પછી તમે તમારા બાળક માટે ઘણા પ્રકારના ખોરાક બનાવી શકો છો. તમે ઘણી તંદુરસ્ત શાકભાજી અને ખોરાકને મિશ્રિત કરીને બાળકો … Read more

આ ખોટી આદત ને લીધે વાંકા ચુકા થઇ જાય છે બાળકો ના દાંત અને તેમાં કીટાણુ થવાનો પણ ભય રહે છે

બાળકોના દાંતને વિશેષ સંભાળની જરૂર હોય છે અને તમારી એક ભૂલ તેના દાંતને કાયમ માટે બગાડી શકે છે. Image Source બાળકોના દાંતની સંભાળ લેવી ખૂબ જરૂરી છે કારણ કે થોડી પણ બેકાળજી કાં તો દાંતમાં કૃમિ પેદા કરે છે અથવા દૂધના દાંત ઝડપથી તોડી નાખે છે. બાળકના દાંત સ્વસ્થ અને મજબૂત રાખવા માટે બ્રશ કરવું … Read more