જન્મદિવસ પર અનન્યા પાંડેએ સફેદ ડ્રેસ અને ડેનિમ શોર્ટ્સમાં ફોટા શેર કર્યા હતા.

બર્થ-ડે ગર્લ અનન્યા પાંડેએ સફેદ બ્રેસ અને શોર્ટ્સમાં મેકઅપ વગર પોતાનો ફોટો શેર કર્યો.

Image source

અનન્યા પાંડે ૨૨ વર્ષની થઈ ગઈ છે. તેના જન્મદિવસ પર તેને ચાહકો માટે કેટલાક ખૂબ જ સુંદર ફોટા શેર કર્યા. તેમાં તેને સફેદ બ્રેસ ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં જોઈ શકાય છે. નોન-મેકઅપની તસવીરોમાં અનન્યાની પ્રાકૃતિક સુંદરતા પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

ક્રોપ સ્ટાઇલ ટોપ અને ફાટેલ શોર્ટ્સ.

Image source

અનન્યાનું ટોપ મિક્સ કોટન થી બનેલું જોવા મળી રહ્યું છે. તેમાં વી નેકલાઇન અને સ્પાઘેટ્ટી સ્લીવ્ઝની સાથેજ ક્રોપ ડિઝાઇન પણ હતી. તેમજ અભિનેત્રીના ડેનિમ મેઇડ શોર્ટ્સમાં ફ્રિન્જ અને રિપ્ડ પેટર્ન જોઈ શકાય છે.

ક્રોપ ટોપ પ્રેમી.

Image source

આમ તો અનન્યા ઘણી વાર ક્રોપ ટોપમાં જોવા મળે છે. તેના કબાટ મા આ પ્રકારના જુઓ જુદી સ્ટાઈલ ના ટોપ ભરપુર છે. તે બતાવે છે કે આ અભિનેત્રીને આ પ્રકારના ટોપ કેટલા ગમે છે.

જુદી જુદી રીતે કરે છે સ્ટાઈલ.

Image source

અનન્યા આ ટોપસ માં જુદી જુદી રીતે સ્ટાઈલ કરતી પણ જોવા મળે છે. તે આને ક્યારેક રંગીન શોર્ટ્સ ની સાથે તો ક્યારેક જિન્સ સાથે પેહરેલી જોવા મળે છે.

ડેનિમ શોર્ટ્સ તેની મનપસંદ છે.

Image source

સફેદ રંગનું ક્રોપ ટોપ ડેનિમ શોર્ટ્સ સાથે એ અનન્યા ના પસંદ એક સંયોજન છે. આમાં તેને ઘણીવાર સ્પોટ કરવામાં આવે છે.

એથલેઝર દેખાવ માટે પણ.

Image source

એથલેઝર દેખાવ માટે પણ અનન્યા આ પ્રકારના ટોપ પહેરવાનું પસંદ કરે છે. તેને તો ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ ક્રોપ ટોપ માં ઘણીવાર જોઈ છે.

આકર્ષિત દેખાવ માટે.

Image source

આમ તો આ બાલા બોલ્ડ દેખાવ બતાવવામાં પણ પારંગત છે અને એટલા માટે સ્પાઘેટ્ટી સ્લીવ્ઝ વાળા ક્રોપ ટોપ અને મીની સ્કર્ટ નું મિશ્રણ તેને એકદમ બરાબર દેખાવ આપે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *