એક્ટ્રેસ નુસરત જહાંના સાડીના ફોટોએ ઘમાલ મચાવી, હર કોઈ કરે છે આ ફોટોને સેવ

અભિનય સાથે રાજકારણમાં પણ ભાગ્ય અજમાવવું અત્યારે સેલિબ્રિટીમાં સામાન્ય બની ગયું છે. ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જે બોલીવૂડ કે અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાની સાથે પોલીટીક્સમાં પણ જોવા મળે છે. એવી જ એક બાંગ્લા ફિલ્મમાં કામ કરી ચુકી એવી અભિનેત્રી છે જેના લૂકને લઈને એ ખાસ ચર્ચામાં છે. આ લેખમાં તેના અમુક હોટ લૂકના ફોટોસ પણ આપવામાં આવ્યા છે એ જોતા તમને નક્કી નહીં કરી શકો કે એ પરણિત છે.

આ બાંગ્લા ફિલ્મમાં કામ કરી ચૂકેલ આ અભિનેત્રી નુસરત જહાં(Nusrat Jahan) છે. એક્ટિંગ સાથે સાંસદમાં પણ તે દિલચસ્પી રાખે છે, જેના કારણે એ બહુ ચર્ચામાં રહે છે. ૨૦૧૯ના આ વર્ષમાં તેને પશ્ચિમ બંગાળના બરીશહાટ સીટ ઉપટ જીત હાંસિલ કરી છે. આ પછી તેની લાઈફમાં એક નવી વળાંક આવ્યો. એ સમયે અભિનેત્રી મિમી ચક્રવતી સાથે જોવા મળી હતી, જેમાં તે વેસ્ટર્ન લૂકમાં દેખાતી હતી. આ હોટ અને સેક્સી લૂકને કારણે તે ખુબ ટ્રોલ થઇ હતી. એ સાથે નુસરતની એક નવી જાણકારી પણ છે.

થોડા સમય પહેલા જ નુસરતે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન એવા ‘નિખિલ જૈન’ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી એ સાંસદમાં સાડી અને સિંદુરમાં જોવા મળી હતી.. આ સમયે એ ચર્ચાનો વિષય બની ચુકી હતી કારણ કે, મુસ્લિમ લોકોનું એવું કહેવાનું હતું કે એ મુસલમાન હોવા છતાં સિંદુર કેવી રીતે લગાવી શકે?

વાદ-વિવાદની વચ્ચે પણ તેનો સાડી લૂક એકદમ હોટ લાગતો હતો અને હજારો લોકોએ આ લૂકને પસંદ કર્યો હતો. તમે નુસરતનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોશો તો તમને ઘણા એવા ફોટોસ મળી જશે જેમાં તેને સાડી પહેરી હોય અને દેખાવમાં એ એકદમ સુપર હોટ એન્ડ સેક્સી દેખાતી હોય. નુસરત એક એવી અભિનેત્રી છે જેની અદા માટે સૌ કોઈ ફિદા થઇ જાય. 

સાથે તેના અમુક ફોટોસ એવા પણ છે જેમાં તે ટ્રેડીશનલ લૂકમાં જોવા મળે છે. ટ્રેડીશનલ ફોટો પણ ખુબસુરતીથી શોભી રહ્યા છે. અર્થાત્ નુસરતને વેસ્ટર્ન અને ટ્રેડીશનલ બંને લૂક સારા લાગે છે. તેની ફેસબુક પ્રોફાઈલમાં ટ્રેડીશનલ લૂકના ઘણા ફોટોગ્રાફ્સ જોવા મળી જશે.

૪ જુલાઈના દિવસે નુસરત સાડી પહેરીને નવી દિલ્હીના ઇસ્કોન મંદિરમાં જોવા મળી હતી. એ સમયે મીડિયાએ તેના પર અનેક સવાલોનો મારો ચલાવ્યો હતો ત્યારે એ સમયે તેને બધાને જવાબમાં કહ્યું હતું કે, ‘હું દિલથી મુસલમાન છું, પરંતુ રાજનીતિ અને ધર્મ અલગ-અલગ હોય છે.’

અભિનયની દુનિયામાં પણ નુસરતે સારું નામ બનાવ્યું છે. સાથે સાંસદ રાજનીતિમાં તે હજુ આગળ જશે. નુસરતને ૨૦૧૦માં ‘Fair-one Miss Kolkata’ બ્યુટી કોન્ટેસ્ટ પણ જીત્યો હતો. તેના જીવનની સફળતામાં આ પણ એક વધારો થયો હતો. નુસરતે ઘણી બાંગ્લા ફિલ્મોમાં કામ કર્યું છે. નુસરતનો કોઈ ફોટો સેવ કરવાનું મન થાય તો કરી લેજો.

બોલીવૂડ અપડેટ પણ “ફક્ત ગુજરાતી” પેજ પર જાણવા મળશે. તો આ પેજને અત્યારે જ શેયર કરીને તમારા મિત્રોને જાણ કરો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment