નેહા કક્કરે ટીકટોકમાં ફની વિડીયો પોસ્ટ કર્યો અને પછી થયું કંઈક આવું

બોલીવુડ સિંગર “નેહા કક્કર” આમ તો બધાને બહુ પસંદ આવે છે. અલગ અંદાજની નેહાએ લોકોના દિલમાં સારી જગ્યા બનાવી લીધી છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર નેહાના ગીતો ધૂમ મચાવે છે. આમ પણ નેહા મોડેલ જેવી લાગે છે અને લૂકના મામલામાં હોટ દેખાતી એવી આ યંગ સિંગર ટૂંક સમયમાં બોલીવૂડમાં સારૂ નામ બનાવી ગઈ છે. નેહાએ તેના કરીયરને વ્યવસ્થિત સેટ કરી લીધું છે. એ સાથે તેની બહેન અને તેના ભાઈનું પણ નામ સારૂ એવું બની ગયું છે.

એવી રીતે ફરી નેહાએ સોશિયલ મીડિયા પણ અલગ અંદાજની પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં હજારો લોકોએ તેને લાઈક કરી હતી. નેહાના ફેન છે તે બધાએ આ પોસ્ટ શેયર પણ કરી હતી. જેના કારણે આ પોસ્ટ બહુ સ્પ્રેડ થઇ હતી. નેહાએ એકદમ અલગ અંદાજનો TIKTOKમાં વિડીયો અપલોડ કર્યો હતો. ફની મૂડનો વિડીયો બનાવી તેને શેયર પણ કર્યો હતો. આ વિડીયોમાં એટલા ફની એક્ષપ્રેશન આપ્યા હતા કે લોકો તેના દિવાના થઇ ગયા હતા.

નેહાનું –  હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થયું ત્યારથી વધુ ચર્ચામાં રહી છે. સોશિયલ મીડિયા પણ નેહાને સારી એવી ચર્ચામાં લાવી રહ્યું છે. ઘણીખરી પોસ્ટમાં નેહાના ગીત અથવા તેના ફોટો આવતા રહે છે. એ સાથે ૨૩ ડીસેમ્બરના દિવસે તેને TIKTOKમાં એક પોસ્ટ કરી હતી જે બધા લોકોને સારી એવી પસંદ આવી હતી. ફની મૂડમાં નેહા જોવા મળી તો અમુક લોકોએ ભુલ્યા વિના કમેન્ટ પણ કરી હતી.

નેહાએ મરૂનનું ગીત “ગર્લ લાઈફ યુ” પર અલગ જ અંદાજમાં જોવા મળી હતી. સાથે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, “ફાઈનલ હું TIKTOK પર આવી જ ગઈ. તમે મને ફોલો કરવા માંગતા હોય તો કરી શકો છો.” ત્યાં તો તેના ફોલોઅર્સની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. આલ્બમ સોન્ગ્સથી કરિયર ચાલુ કરનાર અને અંતે બોલીવુડમાં એન્ટ્રી મેળવનાર બોલીવુડ સિંગર નેહા કક્કર તેની સેક્સી અદાથી તેમજ સેક્સી વોઈસ ટોનથી વધુ પ્રખ્યાત થઇ ચુકી છે.

Author : Ravi Gohil

Leave a Comment