હાર્દિક પંડ્યાને મંગેતર નતાશાએ કરી કિસ, શેર કરી રોમાન્ટિક તસવીર

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની મંગેતર નતાશા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો અને વીડિયોથી તેમના ચાહકોથી જોડાયેલા રહે છે.

image source

નતાશા ઇન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યા સાથે પોતાની રોમાંટિક ફોટો શેર કર્યો છે, આ ફોટોમાં તે હાર્દિકને ગાલ પર કિસ કરતા નજરે પડી રહી છે. નતાશાએ આ પોસ્ટ શેર કરવાની સાથે કેપ્શનમાં હાર્દિકને ટેગ કરીને દિલનું ઈમોજી મૂક્યું છે.

image source

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આ વર્ષ 2020માં 1 જાન્યુઆરીએ નતાશા સાથે દુબઈમાં સગાઇ કરી હતી. નતાશા વર્ષ 2012માં બોલિવૂડમાં કામ કરવા માટે સર્બિયાથી મુંબઈ આવી હતી. તેમણે મોડલ તરીકે ભારતમાં ઘણા વિજ્ઞાપનોમાં કામ કરેલ છે. નતાશાએ પોતાના કરીયરની શરુઆત મોડલ તરીકે ભારતમાં જ કરી, તેમણે જોન્સન એન્ડ જોન્સન સિવાય અન્ય કેટલીક બ્રાન્ડ માટે કામ કરેલ છે.

 

View this post on Instagram

 

🤍🥰 @hardikpandya93

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on


નતાશા અને હાર્દિકની અચાનક સગાઈ થતા બધાને આશ્ચર્ય થયું હતું. હાર્દિકના પિતા પણ સગાઈની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટ્ન વિરાટ કોહલી અને એલી ગોની પણ સગાઈનું એલાન સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

image source

પ્રકાશ ઝાની વર્ષ 2013માં આવેલ ફિલ્મ સત્યાગ્રહથી નતાશાએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું. નતાશાએ આ ફિલ્મમાં આઈટમ નંબર પર અજય દેવગણ સાથે ડાંસ કર્યો હતો. આ સિવાય નતાશા બીજી બધી વિદેશી અભિનેત્રીની જેમ બીગબોસ ૮ માં નજર આવી હતી. બિગબોસનાં ઘરમાં તેમણે 28 દિવસ વિતાવ્યા હતા, ત્યાર બાદથી જ તે ખૂબ એક્ટિવ થઇ ગઈ હતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment