જી હા, આ સમય અને આ વર્ષ બોલીવૂડ માટે જરાય સારું નથી રહ્યું. કેટલા ફિલ્મી સિતારાઓનું અચાનક નિધન થઈ ગયું. પણ આ તો હદ થઈ ગયી આ મુસ્લિમ અભિનેત્રીને સરે આમ ગોળીયો મારી હત્યા કરી દીધી છે. કોઈએ વિચાર્યું ન હતું કે આટલી સુંદર અભિનેત્રી આવી રીતે મૃત્યુ થઈ જશે.
ઘણાય આલ્બમ્સમાં કર્યું છે કામ
આ અભિનેત્રીનું નામ સુમ્બુલ ખાન છે. સુમ્બુલે ઘણા આલ્બમ્સમાં કામ કર્યું છે અને તેની સુંદરતાના લાખો લોકો દિવાના હતા.
ઘરમાં ઘુસી ચલાવી ગોળીયો
રોજની જેમ સુમ્બુલ શૂટિંગ પતાવી પોતાના ઘરે પહુંચી હતી. થાકના કારને તે થોડો આરામ કરવા તેના રૂમ માં ગઈ કે અચાનક કેટલાક લોકો આવ્યા અને તેમની સાથે ચાલવાનું કહ્યું પણ સુમ્બુલે જવાની ના પડી દીધી આ સાંભળી યુવકો ગુસ્સે થઈ બહુજ બેરેહેમી થી હત્યા કરી દીધી
કોઈને જાણ ન થઈ કે આ લોકો ઘરે કેવી રીતે ઘુસી ગયા જ્યાં કડક સુરક્ષા રાખી હતી. ૪ યુવકો આવ્યા અને તેને પ્રાઇવેટ પાર્ટીમાં લઈ જવા માટે જીદ કરવા લાગ્યા
તાબડતોડ મારી ૧૧ ગોળીયો
સુમ્બુલે સાથે આવવાની ના પડી કે તે યુવાનોને એટલો ક્રોધ આવ્યો અને ગણ નીકાળી ૧૧ ગોલીયોની ધડાધડ વર્ષા કરી કે સુમ્બુલનું તરતજ મોત થઈ ગયું અને આરોપીઓ તરત ત્યાંથી ફરાર થઈ ગયા.
તમારી ફેવરિટ સિરિયલ ‘યે હૈ મોહબ્બતે’ ની આ અભિનેત્રીનું થયું નિધન, આખું ટીવી જગત શોક માં😥
ફેમસ ટીવી શો ‘યે હે મોહબ્બતે’ ની એક્ટ્રેસ નીરુ અગ્રવાલનું મંગળવારે નિધન થયું છે. સિરીયલમાં નીરુ રમણ-ઈશિતાની નોકરાણીના રોલમાં નજર આવતી હતી. તે શોનો મહત્વનો ભાગ રહી હતી. તેના આકસ્મિક નિધનથી શોની સ્ટારકાસ્ટ સદમામાં છે. નીરુની પહેલાથી તબિયત ખરાબ હતી અને આજે સવારે તે બાથરૂમમાં લપસી પડી હતી. ત્યારબાદ તેનું મોત થયું હતું.
નીરુ અગ્રવાલ
નીરુ ‘યે હે મોહબ્બતે’ શો સાથે લાંબા સમયથી જોડાયેલ છે. છેલ્લા ૫ વર્ષથી તે આ શોમાં નજર આવી રહી છે. સિરીયલની ટીમનો તેની સાથે લગાવ હતો. બધા કો-સ્ટાર્સને તેની સાથે લાગણી હતી.
નીરુ શોમાં નોકરાણીનો રોલ પ્લે કરી રહી હતી પરંતુ તેના નાનો રોલ શો માટે વધારે મહત્વપૂર્ણ રહ્યો છે. તાજેતરમાં બતાવવામાં આવેલ એક એપિસોડમાં નીરુના કારણથી ભલ્લા પરિવારમાં રોમાંચક ટ્વીસ્ટ જોવા મળ્યો હતો.
નીરુના અચાનક નિધનથી દિવ્યાંકા ત્રિપાઠી વધારે અપસેટ છે. તેણે સોશિયલ મીડિયા પર નીરુ માટે એક ઈમોશનલ પોસ્ટ લખી છે. દિવ્યાંકા સિવાય કરણ પટેલ અને એલી ગોનીએ પણ એક્ટ્રેસના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તમને જણાવી દઈએ કે, નીરુ અગ્રવાલને ૨ પુત્ર અને ૧ પુત્રી છે. નીરુએ બહુ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI