રેડ કલર ની રફલ સાડી માં ખૂબ જ સુંદર દેખાઈ મોની રૉય, ચાલો જોઈએ તેમના ખૂબ જ સુંદર સુંદર ફોટા

Image source

મોની રૉય પોતાના લૂકસ ને લઈ ને ખૂબ છવાઈ છે આ દિવસો માં. હાલ માં જ તેમણે ઘણી સુંદર એવી લાલ રંગ ની સાડી માં પોતાના ફોટા શેર કર્યા છે. જે સોશિયલ મેડિયા માં ખૂબ જ વાયરલ થયા છે.

અભિનેત્રી મોની રૉય પોતાના લુક ને લઈ ને ખૂબ જાણીતી છે. આજ કાલ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ છે.  હમણાં જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે. જેમા તે ખૂબ જ સ્ટનનીંગ લાગી લાગી રહી છે. આ લુક ફેંસ ને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

મોની ના લેટેસ્ટ લુક ની વાત કરીએ તો તેમણે સાન્યા ગુલાટી ના કલેક્શન થી રેડ કલર ની રફલ સાડી પહેરી છે. આ લુક ફેંસ ને ખૂબ જ પસંદ આવ્યો છે.

કિયારા અડવાણી ગોલ્ડન સાડી માં દેખાઈ એક દમ સ્ટનનીંગ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર

Image source

અભિનેત્રી એ આ લુક ની સાથે સ્મોકી આઇસ,ડાર્ક રેડ લિપસ્ટિક ની સાથે વાળ ને ઓપન કર્યા છે.

જવેલેરી ની વાત કરીએ તો મોની એ યેલ્લો ડાયમંડ વાળો નેક લેસ પહેર્યો છે. મોની ના આ લુક ની ખૂબ જ તારીફ થાય છે.

મોનીરૉય ના આ સાડી ની કિમત

Image source

મોની રૉય ની આ ખૂબસૂરત સાડી ખૂબ વાયરલ થઈ છે. આ સાડી ની કિમત જાણી ને તમને થોડી નવાઈ પણ લાગશે. આ સાડી ની કિમત 30 હજાર છે.

મોની રૉય ના કામ ની વાત કરીએ તો તે જલ્દી જ અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને અલીયા ભટ્ટ ની ફિલ્મ” બ્રહ્માસ્ત્ર” જોવા મળશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment