મળો ૧ વર્ષની સ્લીપિંગ બ્યુટીને❤️💛💚💙💜

એક વર્ષની જૉય મેરીને ખ્યાલ પણ નહીં હોય કે તે એક ઓનલાઈન સેલિબ્રિટી છે. અને આનો ક્રેડિટ તેની ફોટોગ્રાફર માતા લૉરા ઈઝુમિકાવાને જાય છે.

સ્લીપિંગ બ્યુટી

જ્યારે જૉય સુતી હોય છે ત્યારે લૉરા તેને સુપર ક્યુટ કોસ્ચ્યુમ પહેરાવીને તૈયાર કરે છે અને પછી તેના ફોટો ક્લિક કરે છે. અત્યાર સુધી તેણે ડ્રાઈવર, સાન્તા, પ્રિન્સેસ, રોકસ્ટાર, પિકાચુ, વગેરે જેવા અનેક અવતારમાં ફોટોગ્રાફી કરી છે..

ઈન્સ્ટાગ્રામ પર ફેમસ

આ નાનકડી પરીના ઈન્સ્ટાગ્રામ પર પાંચ લાખથી વધારે ફૉલોઅર્સ છે.

સુપરક્યુટ ફોટોસ

સુપરક્યુટ ફોટોસ

સુપરક્યુટ ફોટોસ

સુપરક્યુટ ફોટોસ

સુપરક્યુટ ફોટોસ

સુપરક્યુટ ફોટોસ

ALL IMAGE CREDITS : INSTAGRAM AND GOOGLE IMAGES

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *