લગ્નતિથી કોઈપણ કપલ માટે એક સ્પેશિયલ દિવસ હોય છે, ખાસ કરીને જો કપલ પોતાની પહેલી લગ્નતિથી ઊજવતાં હોય તો તે દિવસ કઈક વધારે જ ખાસ બની જાય છે. દરેક પતિ-પત્ની ચાહે છે કે તમનો સમય ત્યાં જ રોકાઈ જાય. જો કે આ તો થઈ નથી શકતું પણ હા, તમે તે પળોને હંમેશા માટે કેદ કરીને યાદગાર જરૂર બનાવી શકો છો. તો આ લગ્નતિથીએ આવી કઈક અદાઓમાં ફોટોશૂટ કરાવો અને તમારા સમયને યાદગાર બનાવી દો.
૧. આ પળોને કરી લઉં કેદ.

૨. આજે પણ યાદ છે એ વાત, એ પહેલી મુલાકાત.

૩. તારામાં દેખાય છે મને મારી દુનિયા.

૪. બસ આ પળો અહીયાજ રોકાય જાય.

૫. પતિ-પત્ની જ નહીં, આપણે દોસ્ત પણ છીયે.

૬. હમસફર જ નહીં, સાત જનમના સાથી છીયે આપણે.

૭. મારી પાસે પણ છે હીરો.

૮. આજે પણ પાગલ છું તારી આ માસૂમ અદાઓ પર.

૯. ભૂલી જાઉં આખી દુનિયાને અને ખોવાઈ જાઉં તારી આંખો માં.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI