માત્ર ૭ મહિનાની આ ક્યુટ બેબી ના કાળા અને ઘટ્ટ વાળ જોઈ સ્તબ્ધ થઇ જશો..

બાળકો ખુબજ પ્રેમાળ હોય છે અને તેમની માસુમિયત ને જોઈ દરેક વ્યક્તિના મુખ પર એક સ્મિત આવી જાય છે. બાળકોની માસુમિયત જોઈ મોટા લોકો પણ તેમની સાથે ખીલી ઉઠે છે. આજકલ જાપાન ની ૭ મહિના ની બેબી પોતાની માસુમિયત અને કાળા ઘટ્ટ વાળ ના કારણે સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચિત થઇ રહી છે.

આ બેબીના વાળ એટલા સુંદર છે કે દરેક વ્યક્તિ તેને જોઈ આ બેબીના ફેન બની ગયા છે. આં બાળકીનું નામ છે “ચાંકો” અને આ પોતાના સુંદર વાળ ણા કારણે દરેક ની ફેવરીટ થઇ ગઈ છે.

ચાંકો ણા આવા વાળા જોઈ બધા લોકો સ્તબ્ધ છે કારણકે ૭ મહિના ની બેબી માં આટલા કાળા અને ઘટ્ટ વાળ ક્યાય જોવાજ નથી મળ્યા. ડોક્ટર્સ નું કેહવું છે કે ચાંકો ના જન્મ બાદ તેના વાળ આટલા જલ્દી અને ઘટ્ટ ઉગ્યા છે.

ઇનસ્ટાગ્રામ પર પણ આ બેબીના આશરે ૭૦ હજાર ફોલોવર્સ છે. દરરોજ ચાંકો ના ફોલોવર્સ ની સંખ્યા વધી રહી છે. ઘણા ફોટા માં તો તે એટલી પ્રેમાળ અને ક્યુટ લાગી રહી છે કે લોકોએ ૧૦ હજજાર થી પણ વધુ લાઈક્સ આપ્યા છે.

જન્મની પહેલા માં ના ભ્રુણ માજ આ બાળકીના વાળ સ્પીડ થી વધી રહ્યા હતા, આમ જોવા જઈએ તો બીજા બાળકોના વાળ આટલા જલ્દી અને ફાસ્ટ વધતા નથી જેટલા આ બેબીના ૭ મહિના માં વધી ગયા. એ પણ અત્ત્લા સુંદર, કાળા અને ઘટ્ટ.

કારણ જે કઈ પણ હોય અત્યારે ચાંકો નાં ફેંસ ની લાઇન ખુબજ લાંબી થઇ ગઈ છે. ચાંકો ની મમ્મી આ ફોટા ખુબજ શેર કરતી રહી છે. ચાંકો ની મમ્મી ઘણી વાર હેરબેન્ડ અને રિબન થી તેના વાળ ને સજાવી ફોટો લે છે.

ALL IMAGE CREDIT : style.nine

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *