નામના પહેલા અક્ષરથી જાણી લો જુલાઈ મહિનામાં લવ લાઈફ કેવી રહેશે??? શું નવું થવાનું છે..

આજનો જમાનો અપડેટ રહેવાનો બન્યો છે. દોસ્ત-દુશ્મન કે જમાનો અને ટેકનોલોજી ગમે તે હોય પણ અપડેટ રહેવું જરૂરી છે. એમ, તમારા જીવનની આગળની અપડેટ જાણવા માટે આજનો સ્પે. લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ચાલો, તમારા નામના પહેલા અક્ષર ઉપરથી જાણીએ તમારી લવ લાઈફ કેવી રહેશે? સાથે લાઈફમાં શું નવું થવાની શક્યતા છે એ પણ જાણીએ. તમારા નામના પહેલા અક્ષરને આધારે નીચેના લીસ્ટમાં વાંચી લો. અથવા તમારા પાર્ટનરમાં નામના પહેલા અક્ષરને પણ વાંચી લો.

Z – આ મહિનામાં તમે ફેમેલી સાથે ફરવા જઈ શકો છો, જે વાત પાર્ટનર સાથે શેયર કરવી જરૂરી બનશે.

Y – આ મહિનામાં શુભ કાર્ય થઇ શકે છે, જે તમને ખુશ કરી દેશે પરિણામે પાર્ટનર સાથે ખુશીથી સમય પસાર થશે.

X – મનઈચ્છે એવો પ્રેમ મળી શકે છે. પાર્ટનર આ મહિનામાં બહુ ખુશ દેખાઈ શકે છે.

W – તમે એકબીજાની જરૂરિયાતને સારી રીતે સમજી શકશો, જે સંબંધને મજબૂત બનાવશે.

V – જીવનમાં લવ લાઈફની કોઈ યાદગાર કહાની બની શકે છે. પ્રેમમાં વધુ વિચાર કરીને સમય બર્બાદ ન કરવો.

U – છોકરાઓની લવ લાઈફને મા-બાપ સ્વીકારી એવા ચાન્સ છે, જે લવને આસાન બનાવી શકે એમ છે.

T – આજનો મહિનો પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માટેનો યોગ્ય મહિનો છે.

S – સેક્સ કરવાના અનેક વિચાર આવશે જેમાં પાર્ટનર તમારો શક્ય તેટલો સાથ આપશે.

R – પ્રેમને નજીકથી જાણી શકાય એવું બની શકે. પ્રેમની ગાંઠ બંને દિલમાં મજબૂત બનશે.

Q – લવ લાઈફમાં તકલીફ હોય તો છુટકારો મળે એવી સંભાવના છે. શાંતિથી પ્રેમી સાથે વર્તન કરવું.

P – આ મહિનો લવમેટ માટે બેસ્ટ છે, ગમતું ગીફ્ટ આપીને પાર્ટનરને ખુશ કરી શકો છો.

O – પ્રેમમાં હદની ચકાસણી થાય એવા સંજોગો બની શકે એમ છે. પાર્ટનર સાથે વિવાદ ન કરવો.

N – મન રોમાન્સની હદ વટાવીને છલકાઈ જવાની સ્થિતિમાં જઈ શકે એમ છે. પાર્ટનરને હળવો સ્પર્શ બહુ ગમશે.

M – ડ્રીંક કરીને પ્રેમી સાથે વાતો ન કરવી. સંબંધ તૂટવાની શક્યતા બની શકે છે.

L – પાર્ટનરને અનચાહી પ્રેગનેન્સી રહેવાના ચાન્સ છે. આ મહિનામાં પ્રેમમાં ખાસ સંભાળવું.

K – આ મહિનો સામાન્ય રહેશે. કોઈ નોંધનીય ફેરફાર જણાશે નહીં.

J – આ મહિનો ખુશનુમા વાતાવરણ સાથે પસાર થઇ શકે છે. પાર્ટનરના હાથમાં હાથ નાખીને ચાલવાથી વધુ પ્રેમ મળી શકે છે.

I – કોઈની ઈર્ષ્યાનો ભોગ બની શકો છો. પાર્ટનરને પર્સનલ માહિતી વધુ પૂછવાથી તકલીફ સર્જન થાય એવું બની શકે.

H – પાર્ટનરને સમય આપજો જે તમને ભવિષ્યના નિર્માણમાં કામ આવશે. વધુ ચર્ચામાં ઉતરવું નહીં.

G – નિર્દોષ પ્રેમ દિવસે-દિવસે વધુ છલકાય જાય એવી શક્યતા છે, પણ કોઈ પ્રેમમાં છેતરી ન જાય એ ધ્યાન રાખજો.

F – વર્કિંગ લાઈફ અને પર્સનલ લાઈફ બંને અલગ-અલગ રાખજો. તેમાં જ ફાયદો થશે.

E – પ્રેમ થવાની સંભાવના છે એટલે એનો અર્થ એવો નથી કે કોઇપણના પ્રેમમાં પડી જવું જોઈએ.

D – ખરાબ આદતથી લવ લાઈફને નુકસાન થવાની સંભાવના છે, પરંતુ એ માટે ખોટું બોલવાનો પ્રયત્ન ન કરતા.

C – સ્વાર્થ વગરનો પ્રેમ કરશો તો પાર્ટનર દિલ ખોલીને તમારી સાથે રહેશે. 

B – પાર્ટનર પર શકની દ્રષ્ટિ હોય તો શાંતિથી વાત કરીને નિર્ણય કરો. ઉગ્રતામાં સંબંધ તૂટી શકે છે.

A – વિચાર કરવા કરતા જેને પ્રેમ કરો છો તેને જણાવી દો. લવ લાઈફ સેટ થઇ શકે એવા પુરા ચાન્સ છે.

અવનવી માહિતી આપતું ગુજરાતી ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલતા નહીં. અહીં અમે રોચક માહિતીનો ખજાનો લઈને આવતા રહીએ છીએ.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *