ભોલેનાથ ના ભક્તો માટે ખુશખબર.. અમરનાથ ની આરતી live જોઈ શકો છો.. ચાલો જાણીએ આજ ની આ પોસ્ટ માં..

Image Source

શ્રાવણ મહિના માં અમરનાથ ની ગુફા માં સવાર સાંજ આરતી થશે. જેનું સીધું live ટેલિકાસ્ટ સવારે 6 વાગે અને સાંજે 7 વાગે જોઈ શકાશે. શ્રી અમરનાથ જી શ્રાઇન બૉડ અને દૂરદર્શન ના સહયોગ થી આવું હકીકત માં થવા જઈ રહ્યું છે.

ઇતિહાસ માં પહેલી વખત બાબા અમરનાથ ના live દર્શન

21 જુલાઈ થી શરૂ થાય છે બાબા અમરનાથ ની યાત્રા

Image Source

બાબા અમરનાથ ના શ્રદ્ધાળુ માટે એક ખુશખબરી છે. શ્રાવણ માસ માં બાબા બર્ફાની ભોલેનાથ ની આરતી નું સીધું પ્રસારણ કરવામાં આવશે. શ્રાવણ માસ શરૂ થતાં ના એક દિવસ પહેલા રવિવારે અમરનાથ ની ગુફા માં સવાર એ આરતી થશે. આ સમયે જમ્મુ કાશ્મીર ના ગવર્નર જીસી મુરમું વરિષ્ટ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહશે. અમરનાથ ધામ ના ઇતિહાસ માં આ પહેલી વખત થશે,ભક્ત પ્રસારણ થી live આરતી જોઈ શકશે.

આ વખતે શ્રાવણ માસ ની શરૂઆત 23 જુલાઈ થી થશે,. શ્રાવણ માં અમરનાથ  ની પવિત્ર ગુફા માં સવાર સાંજ આરતી થશે. જેનું live ટેલિકાસ્ટ સવારે 6 વાગે અને સાંજે 7 વાગે જોઈ શકાશે. . શ્રી અમરનાથ જી શ્રાઇન બૉડ અને દૂરદર્શન ના સહયોગ થી જ આવું થવા જઈ રહ્યું છે.

Image Source

કોરોના મહામારી ને કારણે ભક્તો ને અમરનાથ યાત્રા ન કરવા માટે ની સલાહ આપવામાં આવી છે. એવું કહેવા માં આવે છે કે અમરનાથ યાત્રા 21 જુલાઈ થી શરૂ થશે. પ્રશાસન એ એવું કહ્યું છે કે લગભગ 500 જેટલા લોકો ને રસ્તા ના માર્ગે જમ્મુ કાશ્મીર થી અમરનાથ સુધી પહોંચાડવામાં આવશે.

સૂત્રો ના કહેવા પ્રમાણે , અમરનાથ યાત્રા માટે જવા વાળા યાત્રી ઓનું ટેસ્ટિંગ લખનઉ માં થશે. વૃદ્ધ ને આ યાત્રા પર ન જવા માટે કહેવામાં આવ્યું છે. લખનઉ માં રહેવા વાળા યાત્રી  માટે ખાન-પાન, રહેવાનું  કામ કરી રહ્યું છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Comment