ફ્રિજ માંથી ખાવાનું ચોરી ને ખાતી હતી નાની બાળકી, માં એ જોયું શું કર્યું બાળકી એ..

Image Source

એક નાની છોકરી ફ્રિજ માંથી ખાવાનું ચોરી ને ખાતી હતી, ત્યારે એની માં એ તેને પકડી લીધી. પછી જુઓ શું થયું?? આ વિડિયો ટ્વિટર પર ખૂબ viral થઈ રહ્યો છે.

શું તમે પણ તમારા બાળપણ આ બાળકી ની જેમ ફ્રિજ માંથી ખાવાનું ચોરી ને ખાતા પકડાયા છો?? એ પછી તમે કદાચ બહાના બનાયા હશે અથવા તો તમારા મમ્મી પપ્પા તમને વઢીયા હશે. પરંતુ જ્યારે આ છોકરી પકડાઈ ગઈ તો એનું બહાનું કઈ ક આવું હતું,જે ને જોઈ ને તમે પણ હસી હસી ને લોતપોત થઈ જશો. બાળકી ફ્રિજ માંથી ખાવાનું ચોરતી હતી ત્યારે જ એની મમ્મી એ તેને પકડી પાડી. પછી જુઓ શું થયું..

વિડિયો માં જોઈ શકીએ છીએ કે બાળકી પેકેટ લઇ ને ફ્રિજ પાસે ઊભી છે પાછળ થી તમે એક આવજ સાંભળી શકો છો. કદાચ એની મમ્મી નો આવાજ છે.”આંખો ખોલો બેટા” તમને જણાવી દઈએ કે બાળકી ઊંઘવાનું નાટક કરતી હતી. વિડિયો પૂરો થતાની સાથે જ બાળકી પોતાની આંખો ખોલે છે. અને એક મીઠું સ્મિત આપે છે. આ વિડિયો ટ્વિટર પર ખૂબ viral થઈ રહ્યો છે.

ક્રિસ વોન એ આ વિડિયો શેર કરતાં લખ્યું છે કે “શું આ બાળકી ઊંઘવાની એક્ટિંગ કરે છે??આવિડિયો ને 4.8 મિલિયન views આવ્યા છે અને 3 લાખ થી પણ વધુ લોકો એ like કર્યો છે લોકો એ બાળકી ના એક્ટિંગ ની ખૂબ તારીફ કરી છે. એક યુજર લખે છે કે “બાળકી નું સ્મિત ભવ્ય છે”.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Comment