જો તમે વજન ઓછું કરવા માંટે જિમ જાવ છો તો કેટલાક એવા ટિપ્સ પણ ફોલો કરો જેથી તમે વજન ઓછું કરી શકો છો.
1. બોડી ફેટ્સ ઓછું કરવા માંટે નટ્સ ખાવા. જો તમે વેટ લોસ માંટે નટ્સ ખાવ છો તો રોજ નટ્સ ખાવા.
Image by Pixabay
2. વેટ લોસ માં રોજ બટાકા ની જગ્યા એ શક્કરીયાં ખાવા. સ્ટાર્ચ થી ભરપૂર શક્કરીયાં માં બટાકા કરતાં 300 કેલેરી ઓછી હોય છે. એટલે જ વેટ લોસ વખતે શક્કરીયાં ખાવા.
Image by congerdesign from Pixabay
3. બ્લૂ બેરી, રાસ બેરી, સ્ટ્રોબેરી, મોસંબી, સંતરા, લીંબુ જેવા રસિલા ફળો નું સેવન કરવું. તે ફેટ ને ઓછું કરવામાં મદદ કરે છે.
Image by Bishnu Sarangi from Pixabay
4. આમળા ખાવામાં થોડા તૂરા અને ખાટા લાગે છે પણ વેટ લોસ માં ફાયદાકારક છે. એટલે આમળા નું જ્યુસ પીવું.
5. બ્રેકફાસ્ટ થી પહેલા એલોવેરા જ્યુસ પીવું. 15 દિવસ સુધી આવું કરવાથી વજન ઓછું થાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team