સાથ નિભાના સાથિયા -૨ ની કોકિલા બેન મોદી એટલે કે રૂપલ પટેલ નો સફર પૂર્ણ થવાનો છે, સામે આવ્યું આ કારણ

Image source

સૂત્રો દ્વારા મળેલી સૂચના મુજબ, લોકપ્રિય સિરિયલ ‘ સાથ નિભાના સાથિયા -૨’ ની કોકિલા મોદી અક્કા રૂપલ પટેલ આ સિરિયલ ને છોડી રહી છે. તેમને ફક્ત ૨૦ ભાગ માટે જ સાઈન કરેલ હતી.

 

નાના પડદાનો આ શો ‘સાથ નિભાના સાથિયા -૨’ છેલ્લા કેટલાક સમયથી દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ શો ઘણા સમયથી હેડલાઇન્સ માં પણ રહ્યો, જેનું કારણ છે- શો સાથે જોડાયેલો એક મિમ વિડિયો. આ મીમ વિડિયો રસોડામાં કોણ હતું…. સોશીયલ મિડીયા પર ખૂબ વાયરલ થયો, ત્યાર પછીથી શો ના મેકર્સે આ શો ની બીજી સીઝનનું પ્રસારણ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ અહેવાલ મુજબ આ શો ના કોસ્ટર રૂપલ પટેલ આ શો ને છોડી રહ્યા છે.


ચાહકોની જાણકારી માટે જણાવી દઈએ કે શો છોડવાનો નિર્ણય રૂપલ પટેલે જાતે જ લીધો છે. આ શો ની બીજી સીઝન શરૂ થવાના સમયે રૂપલ પટેલે શોના મેકર્સ સાથે વાત કરી હતી કે તે શો મા ફકત કેટલાક દિવસો માટે જ દેખાશે. ત્યાર પછી કોકિલાબેન ના પાત્રનો અંત કરવામાં આવશે.

Image source

જાણકારી મુજબ, કોકિલાબેન અક્કા રૂપલ પટેલ ને ફક્ત ૨૦ ભાગ માટે જ સાઈન કરેલ હતા અને શો ના ૨૦ ભાગનું પ્રસારણ થઈ ચૂક્યું છે, એટલા માટે કોકિલાબેન એટલે કે રૂપલ પટેલનું શો માંથી જવું નક્કી છે.

Image source

સાથ નિભાના સાથિયા સિઝન ૧ કે સિઝન ૨, આ શો હંમેશા ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે. આ શો હંમેશા ટીઆરપી ના લિસ્ટમાં પ્રથમ ૫ માં રહેલો છે. પહેલા સિઝન ની જેમ બીજા સિઝન માં પણ દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો.મેકર્સ આ વાતને ખૂબ સારી રીતે જાણે છે કે કોકિલાબેન ના પાત્રને નીભાવનારી રૂપલ પટેલના અભિનય ને દર્શકો ખૂબ પસંદ કરે છે. જેટલો પ્રેમ આ શોની મુખ્ય અભિનેત્રી ગોપી વહુને આપ્યો છે, તેટલો પ્રેમ કોકિલાબેન એટલે કે રૂપલ પટેલને પણ મળ્યો, એટલા માટે મેકર્સ એ બનતો સંભવ પ્રયત્ન કર્યો કે શો મા દેવોલીના ભટ્ટાચાર્ય અને રૂપલ પટેલ જેવા સ્ટારો રહે.

રૂપલે પહેલા જ મેકર્સ ને બીજી સિઝન નો ભાગ બનવાની ના પાડી હતી. પરંતુ મેકર્સના ખૂબ મનાવવા પછી બીજી સિઝન માં કામ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. તેમની વચ્ચે હવે કરાર થઈ ગયો છે. તે પોતાની ઈચ્છા મુજબ શો છોડીને જઈ શકે છે. શો ની ટીઆરપી જાળવી રાખવા માટે મેકર્સ ઈચ્છે છે કે તે શોમાં રહે. પરંતુ આ અંગે રૂપલે કોઈ સતાવાર જવાબ આપ્યો નથી.

હવે જોવાનું એ છે કે મેકર્સ કોકિલાબેન ને શોમાં જાળવી રાખવા માટે તૈયાર કરી શકે છે કે નહિ. તમારું આ બાબતે શું મંતવ્ય છે, કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવવું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment