જાણો 13 એપ્રિલ નું રાશિ ભવિષ્ય

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે આ પાંચ રાશિઓ પર થશે માતાજીની કૃપા ધન અને કારોબારમાં થશે તરક્કી

ચૈત્ર શુક્લ પક્ષની ઉદય તારીખ પ્રતિપદ છે અને દિવસ મંગળવાર છે. પ્રતિપદની તારીખ સવારે 10 વાગ્યાં ને 17 મિનિટ સુધી નો રહેશે. આચાર્ય ઇંદુ પ્રકાશ ના રાશિ ભવિષ્ય નિયમો અનુસાર કેવી રીતે તમારો દિવસ વિતાવશે તે જાણો.

ચૈત્ર શુક્લ પક્ષની ઉદય તારીખ પ્રતિપદ છે અને દિવસ મંગળવાર છે. પ્રતિપદની તારીખ સવારે 10 વાગ્યાં થી 17 મિનિટ સુધી રહેશે, ત્યારબાદ બીજી તિથિ ચાલુ થઇ જશે. આ સાથે, ચૈત્ર નવરાત્રી અથવા વાસંતિક નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ઉપરાંત, પ્રીતિ યોગ બપોરે 3 વાગી ને 16 મિનિટનો રહેશે. આ ઉપરાંત બપોરે 2 વાગી ને 19 મિનિટ સુધી અશ્વિની નક્ષત્ર રહેશે. આચાર્ય ઇંદુ પ્રકાશ દ્વારા નિયમો અનુસાર કેવી રીતે તમારો દિવસ વિતશે તે જાણો.

મેષ રાશિ

આજે તમે નવી ઉર્જાથી ભરેલા રહે તો કોઈ રિશ્તેદાર થી તમને ખુશખબરી સાંભળવા મળતી આજે ભગવાન પ્રત્યે તમારી આસ્થા વધશે. આજે તમારા જીવનસાથી તમને રિંગ આપી શકે છે.

વૃષભ રાશી

આજે તમારો દિવસ ઉતાર-ચઢાવ થી ભરેલો રહેશે. આજે સંયમ અને ધૈર્યથી કામ લો. આજનો દિવસ પોતાના માં બદલાવ લાવવાનો છે. તમારે પોતાના જીવનમાં આગળ વધવા માટે ઘણી બધી યોજનાઓ બનાવવી પડશે. જે લોકો સ્ટેશનરીના બિઝનેસ સાથે જોડાયેલા છે તેમને ધનલાભ થઈ શકે છે. આજે તમે તમારા માતા-પિતા તમારાથી ખુશ રહેશે. વિદ્યાર્થીઓને આજે કંઈક નવું શીખવાનો મોકો મળશે.

મિથુન રાશિ

આજે તમારો દિવસ ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. નાની નાની વાતોમાં પણ આજે તમે ખુશીઓ ને શોધી લેશો. રાજનીતિથી જોડાયેલા લોકોને આજે માન-સન્માનમાં વૃદ્ધિ મળશે. આજે તમે સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવી શકો છો.સાથે જ આજે તમે કોઇ ખાસ વ્યક્તિ સાથે વાત પણ કરશો. જે નોકરીની શોધમાં છે તેમને જલદી જ નોકરી મળવાના યોગ બની રહેશે.

કર્ક રાશિ

આજે તમારો દિવસ ફીટ શાક રહેવાનો છે. આજે તમને ઉચિત સમયની જાણ કરવી પડશે આજે ઓફિસમાં સહયોગીઓની સાથે કોઈ પણ વાત પર વાદ-વિવાદ થઈ શકે છે. પ્રાઇવેટ નોકરી વાળા સાથે આજે સારો સમય પસાર થશે
જીવનસાથી સાથે તમે પોતાના દિલની વાત શેર કરી શકશો.

સિંહ રાશી

આજે તમારો દિવસ ખૂબ સારો રહેશે.આજે તમે ઘરવાળાઓ સાથે વધારે સમય પસાર કરશો. આજે લોકો તમારા વ્યક્તિત્વ થી પ્રેરણા લેશે. જે બાળકો ઘરથી દૂર રહીને કોઈ કોમ્પીટીશન ની તૈયારી કરે છે તો તેમને શિક્ષકોનો પૂરેપૂરો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે ઘરે સાંજે પરિવાર સાથે ડિનર ને એંજોય કરશો. જેનાથી ઘરનો માહોલ ખુશનુમા બની રહેશે.

કન્યા રાશિ

આજે તમારો દિવસ શુભ રહેશે. આજે પિતા અને મોટાભાઈના સહયોગથી તમે કોઈ નવો વ્યાપાર શરૂ કરવાનું વિચારી શકો છો. આજે તમારો ભાઈ તમને કોઈ ઉપહાર આપી શકે છે. આજે કોર્ટ અને કચેરીના મામલામાં પડવાથી બચવુ. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો અને ગાડી ના બધા જ કાગળો સાથે રાખો. માતા આજે તમારી પ્રશંસા કરી શકે છે.

તુલા રાશિ

આજે આપનો દિવસ ખૂબ સારો રહેશે. આજે આર્થિક રૂપથી તમને સફળતા મળશે.શારીરિક રૂપથી તમે પોતાને સ્વસ્થ મહેસૂસ કરશો. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનું નિવારણ આજે થશે.ઓફિસમાં કામ માં આવતી બાધાઓ ને તમે આજે દૂર કરી શકશો. ભવિષ્ય ની યોજનાઓ બનાવવા માટે આજનો દિવસ ખૂબ ઉત્તમ છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારો દિવસ ખૂબ જ શાનદાર રહેવાનો છે. આજે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં જરૂરથી સફળ થશો. જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને કંઈક સારું શીખવા મળશે. અને પોતાના પ્રોફેસર થી તમને મદદ પણ મળી રહેશે. આજે તમે પોતાને એક સાચી દિશામાં લઇ જવા માટે કામયાબ રહેશો. આજે સંઘર્ષ કરવા વાળા લોકોને સફળતા જરૂર મળશે.

ધન રાશિ

આજે તમારો દિવસ ઠીકઠાક રહેવાનો છે. આજે તમને તમારા માતા પિતા ના સહયોગથી આગળ વધવા માટે રસ્તો મળશે માનસિક રૂપથી પોતાની તમે તરોતાજા મહેસૂસ કરશો.જીવનસાથી સાથે મીઠાશ બની રહેશે. ઓફિસના લોકોની સાથે મળીને કોઈ નવા કામની શરૂઆત કરી શકશો બસ તમને તમારા કામની પ્રશંસા કરશે. કોઈ જૂના મિત્ર સાથે વાત કરીને આજે તમને સારું લાગશે.

મકર રાશિ

આજે તમારો દિવસ સામાન્ય બની રહેશે. આજે કોઈ પણ બિઝનેસ ડીલ ને સમજી વિચારીને ને કરવાની જરૂર છે. સરકારી કર્મચારીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે ઓફિસમાં આજે કામનું ભારણ વધારે થઈ શકે છે. પરિવારનો માહોલ ખુશનુમા રહેશે. મહિલાઓ માટે આજનો દિવસ રાહત પૂર્ણ રહેશે.તમારી તબિયત પહેલાથી બહેતર રહેશે.

કુંભ રાશિ

આજે તમારો દિવસ પહેલાથી થોડો સારો રહેશે સ્વાસ્થ્ય ને લઈને થોડા સતર્ક રહેવાની જરૂર છે.સંગીત અને કલાના ક્ષેત્રમાં જોડાયેલા લોકો ને મોટા પ્લેટફોર્મ પર જવાનો અવસર મળશે. રૂપિયા-પૈસા ની લેન-દેન માં આજે સાવધાની રાખવાની જરૂર છે.આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આજે દાંપત્ય જીવનમાં ઉતાર-ચઢાવ ની સ્થિતિ બની રહેશે પરંતુ સાંજ સુધી બધું સારું થઈ જશે.

મીન રાશિ

આજે તમારો દિવસ બહેતરીન રહેવાનો છે કોઈ જુની બીઝનેસ ડિલ આજે તમને અચાનક લાભ આપશે. તમે સોશિયલ મીડિયાથી સામાજિક કાર્યોમાં સહયોગ આપશો. તમે બધાને સાથે લઈને ચાલવામાં કામ રહેશો. ઘરના લોકોની સાથે ઘર માં જ ધાર્મિક કાર્ય કરવાનો પ્લાન બનાવી શકો છો. સ્વચ્છતાના હિસાબમાં આજે તમારો દિવસ સારો રહેવાનો છે. આજે વિદ્યાર્થીઓને ભણવામાં વધુ સારું પરિણામ મળશે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્ષ માં જણાવવા ભૂલશો નહિ. તમારો દિવસ શુભ રહે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *