અભિનેત્રી રેખાના સાસુએ આ રીતે કર્યું તું સ્વાગત, ખુબજ અપમાનજનક રીતે😯😯

બોલીવૂડ ઇન્ડસ્ટ્રી ભલે અંદરથી મેલી હોય પણ અહિયાં એક પ્રથા સારી છે કે આજે પણ અહિયાં જુના સ્ટાર્સને ખુબજ માંન સમ્માન મળે છે. હિન્દી સિનેમા ના શરૂઆત થી લઈને અત્યાર સુધી કેટલાય અભિનેતા અને અભિનેત્રીઓએ પોતાનના અભિન્ય નું યોગદાન આપ્યું છે. આજે અમે એવીજ એક મહાન અભિનેત્રીના વિષે જણાવી રહ્યા છીએ, અને તે સુંદર અભિનેત્રી છે રેખા . તમને જણાવી દઈએ કે રેખાનું સાચું નામ રન્ગુલા રતનમ છે, અને બોલીવૂડમાં પેહલી ફિલ્મ હતી સાવન ભાદો હતી

બોલીવૂડ એક્ટર વિનોદ મેહરાને ખુબજ પ્રેમ કરતી હતી 

આમ તો રેખાના સંબંધ બહુજ ઓછા લોકો સાથે જોડાયા હતા, તે મિત્રતા પણ ઓછા લોકો જોડે કરતી હતી. પણ એક એક્ટરની સાથે પ્રેમ એવો થઈ ગયો કે બંને જણાએ પરિવારના વિરુદ્ધ જઈ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. પણ તમને જાણીને વિશ્વાસ નહી થાય કે લગ્ન પછી સાસુએ રેખાનું જે રીતે સ્વાગત કર્યું હતું તે ખુબજ અપમાન જનક રહ્યું, આ વિડીઓથી તમને બધી જાન થઈ જશે

કોના નામનું સિંદૂર લગાડે છે રેખા

તમને જણાવીએ કે લગ્નના બે વર્ષ બાદ વિનોદ મેહરાને હાર્ટ અટેક આવ્યો હતો અને તેમની મૃત્યુ થઈ ગયી હતી. ત્યારબાદ રેખાએ બીઝનેસમેન મુકેશ અગ્રવાલ જોડે લગ્ન કર્યા હતા, પણ રેખાનું નસીબ ખરાબ કે મુકેશનું પણ નિધન થઈ ગયું, એક સમય હતો જયારે રેખા અને અમિતાભના પ્રેમની પણ ખુબ ચર્ચા થતી પણ બદનસીબી કે બંને લગ્ન કરી શક્ય નહી.

બોલીવૂડમાં રેખા અને અમિતાભની પ્રેમની ચર્ચાઓ ખુબજ ફેલાયી હતી

એક સમય હતો જ્યારે રેખા અને અમિતાભ પ્રેમના પંખીડાઓ હતા. પણ કદાચ સમય તેમની સાથે ન્યાય ન કર્યો અને બંને અલગ થઈ ગયા.

જ્યાં બચ્ચન પર ખતમ થઈ પરફેક્ટ પાર્ટનરની ખોજ

જ્યાં બચ્ચનને એક એવી સ્ત્રીની તલાશ હતી જે ખાલી સુંદર નહી પણ ઘર સારું ચાલી શકે, માં- બાપની સેવા કરે અને મોડર્ન પણ હોય જે બોલ્ડ અને પરફેક્ટ નિર્ણયો લઇ શકે. બચ્ચનની ખોજ જય ભાદુરી પર પૂરી થઈ. જ્યાં ભાદુરીની અંદર એ બધીજ ખુબીયો હતી જે અમિતાભને પસંદ હતી.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

2 thoughts on “અભિનેત્રી રેખાના સાસુએ આ રીતે કર્યું તું સ્વાગત, ખુબજ અપમાનજનક રીતે😯😯

  1. Wrong info in your article after Rekha Vinod Mehara was married to Bindiya Goswami and they was divorce after couple of year and then he married again and by that marriage the have son.Rekha and Vinod Mehara marriage rumors was there but no proof .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!