કોવિડ સંકટ માં મહિલાઓ એ સિલાઈ કામ ને બનાવ્યું પોતાનું હથિયાર, જાણો કેવી રીતે..

મહિલા ને પરિવાર ની ધુરી માનવાં માં આવે છે. તેમના સશક્ત અને સ્વાવલંબી થવાથી પરિવાર અને સમાજ બંને નો ઉદ્ધાર થાય છે. આ ભાવના ને અનુરૂપ ભારત એલ્યુમિનિયમ કંપની લિમિટેડ(બાલકો) એ બાલકોનગર અને આજુ બાજુ ની મહિલા ને સ્વાવલંબી બનાવાના ઉદેશ થી તેમણે ‘ પરિયોજના ઉન્નતિ ‘ અને ‘ પરિયોજના દિશા ‘ના અંતર્ગત તેમને સિલાઈ કામ માટે પ્રેરિત કર્યું હતું. પ્રશિક્ષિત મહિલા નું આજ હુનર આજે કોવિડ ના કારણે lockdown લાગવાથી તેમને આજીવિકા નું સધાન બની ગયું છે

Image Source

બાલકો એ 25 મહિલા ને માસ્ક સિવવાનો ઓર્ડર આપ્યો. જેનાથી એમને લગભગ 75000 રૂપિયા ની કમાણી થઈ. Lockdown માં પોલીસકર્મી અને સ્વાસ્થ્ય કર્મી માટે આ માસ્ક ખૂબ જ ઉપયોગી બન્યા તેમજ તેમના સહકર્મી ને પણ ખૂબ જ ઉપયોગી બન્યા. આવામાં ‘ ઉન્નતિ પરિયોજના’ ના  અંતર્ગત મહિલાઓ ને 12500 માસ્ક , 405 ગાઉન,અને 410 કેપ સિવવાનો ઓર્ડર આપ્યો.

Image Source

આમ તો સીવણ આવળી  ગયા પછી આ મહિલા ઓ આજુ બાજુ ના  લોકો ના  કપડાં પણ સિવતી. અને પોતાનું ગુજરાન ચલાવતી. પણ કોવિડ જેવી પરિસ્થિતિ ઉતત્પન્ન થતાં પહેલી વખત એવું થયું કે એમને આટલું બધુ સિવન નું કામ મળ્યું છે. મહિલા ઓ આ ચૂનોતી ને સ્વીકારી અને તેમા  આગળ વધી અને બાલકો નો ઓર્ડર પૂરો કર્યો. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી ને 51 જેટલી મહિલા ઓ એ આ કામ 20 દિવસ માં પૂરું કરી બતાવ્યું.

Image Source

બાલકો ના મુખ્ય અધિકારી એ આ મહિલા ઓ ની ખૂબ પ્રશંસા કરી. આ કામ થી જરૂરિયાત લોકો ને ખૂબ જ મદદ મળી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment