બોલીવુડ ની મશહૂર અભિનેત્રીઓ ની બાળપણ ની તસવીર તેમની માંતા સાથે.. ચાલો જોઈએ..

માં અને દીકરી નો સંબંધ ઘણો અનોખો હોય છે. એક માં પોતાની દીકરી ની ટીચર, મિત્ર બધુ જ હોય છે. પછી વાત ભલે ને કોઈ સામાન્ય માં બેટી ની હોય કે બોલીવુડ ની સેલિબ્રિટી ની. આજે તમને બોલીવુડ ની ટોપ ની અભિનેત્રીઓ ની બાળપણ ની તસવીર બતાવીશું, જેમાં તેમની માં સાથે નો અનોખો બોન્ડ દેખાશે.

Image Source

અલીયા ભટ્ટ

ફોટો માં આલિયા ભટ્ટ તેમની માંતા સોની રાજદાન સાથે જોવા મળે છે. ફોટો માં આલિયા ખૂબ જ નાની દેખાય છે. આલિયા ની તેમની માંતા સાથે ગજબ ની બોંડિંગ છે. બંને એ ઓન સ્ક્રીન માં બેટી રોલ “રાજી” ફિલ્મ માં નિભાવ્યો હતો.

દિપીકા પાદુકોણ

Image Source

દિપીકા પાદુકોણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બાળપણ ની તસવીર શેર કરતી હોય છે. આ ફોટો માં દિપીકા પોતાની માંતા ઉજાલા પાદુકોણ ના ખોળા માં છે. દિપીકા એ પોતાની માંતા પાસે થી જ આત્મનિર્ભર રહેવાનું શીખ્યું છે.

અનુષ્કા શર્મા

Image Source

દરેક માં-દીકરી ની જેમ અનુષ્કા અને તેની માંતા આશીમાં શર્મા વચ્ચે પણ અનોખો સંબંધ છે.  આ ફોટો માં અનુષ્કા તેમની માંતા ના ખોળા માં છે. અનુષ્કા ના લગ્ન માં તેમની માંતા તે અનુષ્કા ને તેમની જૂની સોના ની બંગડી ગિફ્ટ માં આપી હતી. જેને અનુષ્કા ની નાની એ તેમની મમ્મી ને આપી હતી.

સોનમ કપૂર

Image Source

બાળપણ ની આ તસવીર માં સોનમ કપૂર તેમની માંતા સુનિતા કપૂર, તેમની બહેન રીયા કપૂર અને ભાઈ હર્ષ કપૂર સાથે જોવા મળે છે. સુનિતા કપૂર એક મોડેલ હતા. સોનમ કપૂર નું નામ આજે પણ બોલીવુડ ની મોસ્ટ fashionable actress માં લેવામા આવે છે.

સારા અલી ખાન

Image Source

સારા અલી ખાન પણ પોતાની બાળપણ ની તસવીર ને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આ તસવીર માં તે પોતાની માંતા અમૃતા સિંઘ જોડે છે. આ ફોટો જન્મ ના સમય નો છે. આ ફોટો માં સારા ની નાની પણ છે.

કાજોલ

Image Source

આ કાજોલ ની ખૂબ જ જૂની તસવીર છે. તેઓ તેમના માંતા તનુજા ના ખોળા માં બેઠા છે. સ્કૂલ માં ભણતા સમયે જ કાજોલ એ નક્કી કરી લીધું હતું તેઓ માંતા ની જેમ ફિલ્મ માં કામ કરશે. કાજોલ નાની હતી ત્યારે જ તેમના માંતા પિતા અલગ થઈ ગયા હતા. કાજોલ ની નાની બહેન તનિશા તેમની માંતા જોડે જ રહે છે.

ઐશ્વર્યા રાય

Image Source

આ ફોટો ઐશ્વર્યા રાય ના બાળપણ નો છે. ફોટો માં ઐશ્વર્યા તેમની માંતા વૃંદા સાથે છે. આ ફોટો જોઈને કોઈ પણ કહી શકે કે ઐશ્વર્યા હૂબહૂ તેમની માંતા જેવા જ દેખાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *