21 જુને છે સૂર્યગ્રહણ, ગર્ભવતી મહિલાએ ભૂલથી પણ ના કરવા આ કામ

આ વર્ષે 21 જૂને બીજુ સૂર્ય ગ્રહણ લાગવાનું છે. જે ભારતમાં જોવા મળતું એક માત્ર સૂર્યગ્રહણ હશે. આ ગ્રહણની શરૂવાત 21 જૂને સવારે 9 વાગ્યે 15 મિનિટ 58 સેકન્ડ પર થશે અને સમાપ્તિ બપોરે 3 વાગ્યે 4 મિનિટ 1 સેકન્ડ પર થશે આ સૂર્ય ગ્રહણ 5 કલાક 48 મિનિટ અને 3 સેકન્ડ સુધી રહેશે.

image source

– ગર્ભવતી મહિલાઓ અને હાલમાં જન્મેલા બાળકોને જન્મ આપનારી મહિલાઓએ સૂર્ય ગ્રહણ દરમિયાન મા અને બાળકના સ્વાસ્થ્યનુ વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે સૂર્ય ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને ઘરથી બહાર ન નીકળવું જોઇએ.

– ગ્રહણ કાળમાં પ્રેગનેન્ટ મહિલાઓએ ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઇએ નહીંતર બાળકના સ્વાસ્થયને નુકસાન થઇ શકે છે.

image source

– વૈજ્ઞાનિક રીતે આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે ગ્રહણ પ્રેગનેન્ટ મહિલાઓ અને શિશુના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ ગર્ભવતી મહિલાઓ માટે અશુભ હોય છે.

–ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણ કાળમાં પ્રેગનેન્ટ મહિલાઓએ ઘરમાંથી બહાર ન નીકળવું જોઇએ પરંતુ જો કોઇ કારણસર કમારે ઘરમાંથી બહાર જવુ છે તો તેનો બિલકુલ મતલબ એવો નથી કે બાળક કે માતાને તેનાથી કોઇ નુકસાન થશે. તે છતા પણ બાળક સ્વસ્થ રહેશે.

– જોકે, પ્રેગનેન્સીમાં ગર્ભવતી મહિલાઓએ તેમના અને બાળકોના સ્વાસ્થ્યને લઇને કોઇ જોખમ ઉઠાવવાનો ખતરો ન લેવો જોઇએ, અને કેટલીક સાવચેતીઓ રાખવી જોઇએ.

image source

રાખો આ વાતોનું ધ્યાન

– ઘરની અંદર રહો અને આરામ કરો.

– અણીદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો
– ગ્રહણ કાળ દરમિયાન શરીરને વધારે થાક ન લાગવો જોઇએ.

image source
– માનવામાં આવે છે કે ખુલ્લી આંખોથી ગ્રહણ જોવા પર આંખોની દ્રષ્ટિ પર અસર થાય છે.
– ગ્રહણમાં કઇ ખાવા-પીવા માટે ના કહેવામાં આવે છે પરંતુ તમે એવું ન કરી શકો તો બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને તમે કંઇક ખાય પી શકો છો.
– પ્રેગનેન્ટ મહિલાઓ અને સામાન્ય લોકોને ખુલ્લી આંખે ગ્રહણ જોવા માટે ના કહેવામાં આવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment