શું તમારા ઘરનું મંદિર નિયમની વિરુદ્ધ તો નથી ને….? જાણવા વાંચી લેજો આ લેખ

જો ઘરે મંદિર હોય તો આ નિયમ અવશ્ય વાંચો …

દરેક ઘરમાં તમને પૂજા સ્થાન અથવા મંદિર તો જોવા મળશે જ.  અને ઘરમાં કોઈ મંદિર હોય, તો પછી કેટલાક નિયમોનું પાલન કરી મુશ્કેલીઓ  થી બચી શકાય છે. નહીં તો તમારા ઘરનું મંદિર તમારા માટે મુશ્કેલીકારક સાબિત થશે. લાલ કિતાબ મુજબ કેટલાક લોકો એ  ઘરે મંદિર ન બનાવવું જોઈએ, પરંતુ કેટલાક લોકો માટે મંદિર બનાવવું જરૂરી છે

image source

જો કે ઘરમાં રહેલ મંદિર પરિવારને તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ થી સુરક્ષિત કરે છે, પરંતુ મંદિરમાં રાખેલી મૂર્તિઓ શાસ્ત્રો અનુસાર રાખવામાં ન આવે તો પછી અશુભ થવાની સંભાવના પણ વધે છે અને તે  પછી કોઈ ચમત્કારની આશા રાખી શકાતી નથી.

\

આ જ કારણ છે કે દરેકના ઘરોમાં ભગવાનની પૂજા માટે બનાવવામાં આવેલી ખાસ જગ્યાએ મૂર્તિઓની સ્થિતિ અને સંખ્યા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ બની જાય  છે. દેવી દેવતાઓની મૂર્તિઓ અને છબી અંગેના નિયમો પણ બનેલા છે.

ધ્યાન રાખવા જેવી બાબત :ઋષિમુનિઓ મુજબ ઘરના મંદિરમાં રાખેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ 3 ઇંચથી વધુની હોવી જોઈએ નહીં અથવા આપણા અંગૂઠાની લંબાઈની સમાન મૂર્તિઓ રાખવી જોઈએ.

image source

અંગૂઠાના કદ કરતા મોટી મૂર્તિઓ ઘરના મંદિરમાં રાખવી જોઈએ નહીં . મોટી મૂર્તિઓની પૂજામાં ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે. તેમની ઉપાસનામાં ભૂલો હોવી એ  અયોગ્ય માનવામાં આવે છે અને પુણ્ય-લાભ પણ મળતા નથી.

ઘર માં કોઈ પણ દેવતા ની ત્રણ મુર્તિ કે તસવીર હોવી ના જોઈએ . જો શક્ય હોય તો ફક્ત એક જ રાખવી . દેવી-દેવતાઓની મૂર્તિઓને વધુ રાખશો નહીં. ફકત તમારા ઇસ્ટ દેવ ની જ  તસવીર રાખો. મૂર્તિ પિત્તળ, તાંબુ, સોના, ચાંદી અથવા કાંસાની ધાતુથી બનેલી હોવી જોઈએ

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *