શું ગ્રીન ટી વજન ઓછું કરવા માટે મદદરૂપ છે?

મેદસ્વિતાથી પીડાતા લોકો માટે ખૂબ જ કોશિશ કર્યા બાદ પણ સકારાત્મક પરિણામ ન મળવાથી તે નિરાશ થઈ જાય છે તેમને લાગે છે કે વજન ને તે ઓછું નહીં કરી શકે ત્યાં જજો કહેવામાં આવે છે વ્યાયામ અને ભોજનમાં બદલાવ કરવાની સાથે સાથે ચા પીવાની આદતને પણ બદલવાથી મેદસ્વિતા ઓછી કરી શકાય છે તો ઘણા લોકોને આ વાત પર વિશ્વાસ નહીં આવે પરંતુ હા ગ્રીન ટી માત્ર વજન ઓછું કરે છે પરંતુ અલગ પ્રકારના કેન્સર હૃદયરોગ અને લીવરની સમસ્યાઓ ને સારી કરવા માટે પણ મદદ કરે છે તેમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી એન્ટિ ઓક્સિડન્ટ એન્ટીવાયરલ ન્યુરો પ્રોટેક્ટિવ જેવા ગુણ જોવા મળે છે.જે સેહત માટે ઘણા પ્રકારે ફાયદાકારક હોઈ શકે છે આ ગુણોના કારણે તે મેદસ્વિતા ઓછું કરવામાં મદદ કરી શકે છે તેની માટે ચાની સાથે સાથે નિયમિત વ્યાયામ યોગ અને સંતુલિત આહારનું સેવન કરવું પણ ખૂબ જ જરૂરી છે.

વજન ઓછું કરવામાં ગ્રીન ટી કેમ ફાયદાકારક છે?

ગ્રીન ટીમાં EGCG નામનું એક પ્રકારનો કેટેચિંગ કમ્પાઉન્ડ જોવા મળે છે.તે વજન ઓછું કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ હર્બલ ચામાં વજન ઓછું કરવાના ઘણા બધા ગુણો હોય છે અને તેમાંથી જ એક છે એન્ટીઓક્સીડેન્ટ ગુણ મેટાબોલિઝ્મને વધારીને વજન ઓછું કરી શકે છે તે સિવાય તમે તેનું સેવન એક્સરસાઇઝની સાથે પણ કરી શકો છો. તે વજન ઓછું કરવા માટે કામ કરી શકે છે આ સંબંધમાં નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશન ની વેબસાઈટ ઉપર યુનિવર્સિટી ઓફ બાર્મિંઘમની રિસર્ચમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રીન ટી પીવાથી મેદસ્વીતા સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે અને તે મેટાબોલીક રેટ ને વધારીને કેલેરી ઓછી કરવામાં પણ મદદ કરે છે. તેમાં ઉપસ્થિત યોગિક ફેટ બર્નિંગ હોર્મોન્સને સક્રિય કરી શકે છે 

આગળ આપણે જાણીશું કે કેવી રીતે વજન ઓછું કરવા માટે ગ્રીન ટી ફાયદાકારક છે.

1 કેલેરી માં ઓછી હોય છે ગ્રીનટી

માનવામાં આવે છે કે ડાયટમાં કેલેરીની માત્રા વધુ હોવાથી શારીરિક ગતિવિધિ ઓછી થવાથી મેદસ્વી થવાનું જોખમ થઈ શકે છે જેનાથી ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે ત્યાં જ ગ્રીન ટીનો એક કપ એટલે કે 245 ગ્રામ માત્ર ૨.૪૫ ગેલેરી જોવા મળે છે. ઓછી કેલેરી હોવાની સાથે તે વજન ઉતારવા માટે પણ ફાયદાકારક છે તે એક પ્રાકૃતિક પીણું છે જેને તૈયાર કરવામાં માત્ર પાંચથી સાત મિનિટ લાગે છે.

2 કૈટેચીનથી ભરપૂર ગ્રીન ટી

ગ્રીન ટી માં EGCG જોવા મળે છે જે કૈટેચીન નો એક પ્રકાર હોય છે. કૈટેચીન સામા મળો તો એક પ્રકારનો કમ્પાઉન્ડ છે ગ્રીન ટી માં 50 થી 80 ટકા ECGC જોવા મળે છે ગ્રીન ટીમાં ઉપસ્થિત ECGC માં એન્ટી બેક્ટેરિયલ એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટિ કેન્સર અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ જોવા મળે છે. એક જાપાની શોધ અનુસાર 12 અઠવાડિયા સુધી દરરોજ 690 મિલિગ્રામ કૈટેચીનનું સેવન કરવામાં આવે તો આપણા શરીરનું બીએમઆઈ અને શરીરની ચરબી ઓછી કરી શકે છે.

3 ફેટ બાર્નિંગ કેફીન

ગ્રીન ટી માં કૈટેચીન ની સાથે અમુક માત્રામાં કેફિન પણ જોવા મળે છે તે વજન ઓછું કરવા માટે એનર્જીના સ્તરને પણ સંતુલિત કરવું ખૂબ જ જરૂરી છે અને તેના ગામમાં કેફીન ઘણા હજુ સુધી મદદ કરી શકે છે તે સિવાય કેફીન શરીરમાં થર્મોજેનિક અને ફેટ ઓક્સીકરણના પ્રભાવને સંતુલીત કરીને વજનને ઓછું કરવામાં મદદ કરે છે વ્યાયામ કરતા પહેલા ગ્રીન ટી ના રૂપમાં કેફીનનું સેવન પણ શરીરમાંથી ફેટને ઓછું કરવા માટે મદદ કરે છે.

4 ચયાપચયને વધારવા માટે

શરીરમાં થતી રાસાયણિક ગતિવિધિને ચાલ્યા પછી કહેવામાં આવે છે જોયા પછી એટલે મેટાબોલિઝમના ફાયદાની વાત કરીએ તો શરીરમાં ઉર્જાનો ઉપયોગ પાચન ક્રિયા શ્વાસ ની કાર્યપ્રણાલી, લોહીનો સંચરણ શરીરનું તાપમાન મુત્ર અને મળ ના માધ્યમથી અપશિષ્ટ પદાર્થોને શરીરની બહાર કાઢવા અને મસ્તિષ્ક તથા તંત્રિકાઓની કાર્યપ્રણાલીને યોગ્ય કરવાનું કામ કરે છે. ત્યાંજ ગ્રીન ટી નું સેવન ચયાપચયને વધારવા માટે લાભદાયક હોય છે. ગ્રીન ટીના કૈટેચીન નામના કમ્પાઉન્ડમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ ઉપસ્થિત હોય છે. આ એન્ટીઓક્સીડેન્ટ ગુણ શરીરના હાનિકારક પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે તે સિવાય ચયાપચયના સિન્ડ્રોમના જોખમને ઓછું કરવામાં પણ મદદ કરે છે.

5 ભૂખ ઓછી કરે

ગ્રીન ટીના સેવનથી ભૂખ ઓછી લાગે છે ખરેખર તો તેમાં જોવા મળતા એપિગૈલોકૈટેચીન નામનું કમ્પાઉન્ડ ભૂખને ઓછું કરવામાં કામ કરે છે ત્યાં જ એનસીબીઆઈ ની વેબસાઈટ ઉપર પ્રકાશિત વિજ્ઞાનિકોના શોધમાં જોવા મળ્યું કે ગ્રીન ટીનું સેવન ભૂખના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. એક વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર ગ્રીન ટીમાં ઉપસ્થિત  કૈટેચીન અને ફાઈબર બંને મળીને ભૂખને ઓછી કરવામાં મદદ કરી શકે છે.

6 બેલી ફેટને ઓછું કરવામાં મદદગાર

એનસીબીઆઈ ની વેબસાઈટ ઉપર પ્રકાશિત શોધ અનુસાર પેટની વધેલી ચરબી એટલે કે મેદસ્વિતા ડાયાબિટિસ હૃદયરોગ અને કેન્સર જેવા રોગોનું કારણ બની શકે છે આ સમસ્યાના લક્ષણોને ઓછાં કરવામાં ગ્રીન ટી ઘણા હદ સુધી મદદ કરી શકે છે. જેમ કે લેખની શરૂઆતમાં જણાવવામાં આવ્યું કે ગ્રીન ટીમાં કૈટેચીનની પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. ત્યાં જ એક શોધ અનુસાર તેમાં ઉપસ્થિત કૈટેચીન પેટની ચરબીને ઓછું કરવા માટે  મદદગાર સાબિત થાય છે. આ પ્રકારે ગ્રીન ટીનું સેવન પેટની ચરબી વજન કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડપ્રેશરને નિયંત્રીત કરવામાં ઘણા હદ સુધી મદદ કરે છે.

7 મેદસ્વિતાથી સંબંધિત જીન્સ ને નિયંત્રિત કરે છે ગ્રીન ટી

ગ્રીન ટી મેદસ્વિતા ઓછી કરી શકાય છે ગ્રીન ટીમાં ઉપસ્થિત પોલિફેનોલ્સને ફાયદાકારક માનવામાં આવે છે એનસીબીઆઈ ની વેબસાઈટ ઉપર ઉંદર ઉપર કરેલા એક શોધમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે તેમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ ગુણ ગ્રીન ટીમાં પોલિફેનોલ્સ માં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે જે મેદસ્વિતા સંબંધિત જીનને નિયંત્રિત કરવામાં કારગર સાબિત થાય છે આ પ્રકારે આ ચા મેદસ્વિતાને વધતી રોકવા માટે તેની સાથે જ વજનને ઓછું કરવા માટે ફાયદાકારક છે.

8 ગ્રીન ટી વ્યાયામમાં મદદગાર

સ્વસ્થ રહેવા માટે ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે નિયમિત રૂપથી કસરત કરવી ખૂબ જ જરૂરી છે ત્યાં જ અમુક લોકો ઓછા સમયમાં જ થાકી જાય છે આ સમસ્યાને દૂર કરવા માટે એક કપ ગ્રીન ટી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે એક શોધમાં જાણવા મળ્યું છે કે ગ્રીન ટી નો અર્થ અને કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરવા માટે મદદરૂપ થાય છે તેમાં ઉપસ્થિત કૈટેચીન કાર્ય કરવાની ક્ષમતાને વધારવામાં મદદ કરે છે પંદર દિવસ સુધી લગભગ ૫૦૦ મિલીગ્રામ ગ્રીન ટીનું સેવન કસરત ખેલ પ્રદર્શન અને સ્નાયુઓની રિકવરીમાં સુધારો કરે છે 

નોંધ: આ લેખમાં આપવામાં આવેલ વૈજ્ઞાનિક અધ્યાયનો માંથી અમુક જાનવરો ઉપર કરવામાં આવ્યા છે મનુષ્ય ઉપર શોધ કરવાની હજુ બાકી છે.

વજન ઘટાડવામાં ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય

ગ્રીન ટીને સવારના નાસ્તા કર્યા બાદ અને બપોરના ભોજન ના થોડાક સમય પછી આપી શકાય છે તે સિવાય ગ્રીન ટીથી મેદસ્વિતા ઓછી કરવા માટે તેનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું છે આ સંબંધમાં તમે એક વખત આહાર વિશેષજ્ઞને પણ પૂછી શકો છો.

વજન ઓછું કરવા માટે ગ્રીન ટીને દરરોજ કેટલી લેવી જોઈએ?

વજન ઓછું કરવા માટે ગ્રીન ટીનું સેવન દરરોજ એક કે બે કપ કરી શકાય છે તે એટલા માટે કારણ કે ગ્રીન ટી માં અમુક માત્રામાં કેફિન હોય છે. અધિક કેફીનનું સેવન સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

ધ્યાન રાખવાની બાબતો

ગ્રીન ટીના સેવનથી સાથે અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જે આ પ્રમાણે છે

જેમકે તમે જાણી જ ગયા છો કે ગ્રીન ટી માં અમુક માત્રામાં કેફિન હોય છે તેથી જેને હૃદયની સમસ્યાઓ બ્લડ પ્રેશર પેટમાં અલ્સર લીવરની સમસ્યા હોય તેમને તેનું વધુ સેવન કરવાથી દૂર રહેવું જોઈએ ગર્ભવતી મહિલા વધુ સેવન કરવાથી દૂર રહે અને સ્તનપાન કરાવતી મહિલા થાઇરોડ હાઇપર ફંકશન અને માનસિક વિકાર થી ગ્રસ્ત દર્દી એ તેનું સેવન ડોક્ટરની સલાહ લઈને કરવું જોઈએ.

ગ્રીન ટી કઈ ખાધાના તૈયારી પછી ન પીવો. ગ્રીન ટી ખાલી પેટ પીવી જોઈએ નહી.

રાત્રે સુતા પહેલા ગ્રીન ટી પીવી જોઈએ નહીં તેનાથી ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.

ગ્રીન ટીમાં દૂધ અથવા ખાંડ ઉમેરવી જોઈએ નહીં 

આ આર્ટિકલમાં તમે એટલું તો સમજી જ ગયા હશો કે ગ્રીન ટી જલ્દી વજન ઓછું કરવામાં મદદ કરે છે તેની સાથે જ વજન ઓછું કરવા માટે ગ્રીન ટીનું સેવન કેવી રીતે કરવામાં આવે છે તે પણ આ આર્ટિકલમાં જાણ્યા તેથી જો કોઈ વધુ વજનથી પરેશાન છે તેમને ગ્રીન ટીથી મેદસ્વિતા ઓછી કરવાનો પ્રયાસ કરવો જોઈએ તમે ગ્રીન પીતી વખતે આ લેખમાં જણાવેલી વાતોને જરૂરથી ધ્યાનમાં રાખો ત્યારે જ તેનો ફાયદો થશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment