👉👉આવા 11 જુગાડ 😀 તો તમે ક્યારેય નહિ જોયા હોય

Car Seat Jugaad -Fakt Gujarat

જુગાડની પોતાની અલગજ  વ્યાખ્યા છે. જો કોઈ કામ ન થતું  હોય તો, આપણે ‘જુગાડ સિસ્ટમ’માં વિશેષતા ધરાવતા ભારતીયો છીએ. જેવો મગજ માં કોઈ વ્યૂહાત્મક વિચાર આવે કે તરતજ તે કામ પૂર્ણ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવતી હોઈ છે…

ભારતીયો તરીકે આપણે જાણીએ છીએ કે તે સાચું છે. આપડે ફક્ત શ્રેષ્ઠ જુગાડ જ કરતા નથી પણ તેનો ગર્વ પણ લઇએ છીએ. અને શા માટે નહીં? ઇનોવેશન એ શ્રેષ્ઠતાનું આકર્ષણ છે અને આપણે ચોક્કસપણે આ ક્ષેત્રે શ્રેષ્ઠ કરીએ છીએ. આપણે ફક્ત વસ્તુઓની પરંપરાગત રીતને અનુસરતા નથી, પણ બાકીનાથી કંઈક અલગ કરવા મથતાં રહીયે છીએ. અને તે જ ટેવ ભારતીયોને વિશેષ બનાવે છે.

શું તમે જાણો છો કે આ જુગાડો કેટલા વિચિત્ર હોઈ શકે છે ?? નહીં  ને ??

આજે, અમે તમને કેટલાક ફોટોગ્રાફ્સ સાથે પરિચય કરાવીશું. જેને જોઈ ને તમારી આંખો ચોંકી જશે અને તમને સંપૂર્ણ વિશ્વાસ થશે કે ભારતમાં પ્રતિભાઓની કોઈ અછત નથી.

તો ચાલો આપણે ભારતના ટેલેન્ટની તસવીરો નીહાળીયે.

1 : હવે તો ગલી ક્રિકેટમાં પણ થર્ડ અમ્પાયર આવી ગયો છે.

2 : આને કહેવાય અસલી એસેમ્બલ કરેલ પીસી.

Assemble-PC-Jugaad-Fakt-Gujarati

3: રોડ રોલર નીચે અને તેના પર ટ્રેક્ટરની સવારી. આને કહેવાય ટ્રેક્ટર + રોડ રોલર = ટ્રોલર.

Tractor Road Roller - Fakt Gujarati

4 : જો કોઈ વ્યક્તિ તમારી કારમાં ડ્રાઇવરની સીટ ચોરી કરે છે, તો તમે આ ચિત્રને જોયા પછી જુગાડ લગાવી શકો છો.

Car Seat Jugaad -Fakt Gujarat

5: અરે, આ એકદમ યોગ્ય છે. ક્યાંક કોઈ ચપ્પ્લ ના ચોરી જાય.

lock chappal jugaad -Fakt Gujarati

6: તમે એક AC ની બે રૂમમાં મઝા માણી શકો છો, પણ તમારે કરવું પડશે કંઈક આવું.

AC Jugaad - Fakt Gujarat

7 : તેઓ એકબીજાની મદદ કરી રહ્યાં છે, આને કહેવાય મિત્રતા.

Friendship - Fakt Gujarati

8 : જો તમારા ઘરમાં પણ નળની ચકલીની આ હાલત હોઈ તો, જૂની મોટા હોલવાળી ચાવી કામ આવી શકે છે.

nal chakli Jugaad - Fakt Gujarati

9 : ક્યાંય જોયો છે આવો દેશી ફુવારો

shawer jugaad - Fakt Gujarati

10: આ દૂધમાં “Iron” ની શક્તિ છે.

hostel pg jugaad of iron milk - Fakt Gujarati

11: કારણ કે છોકરાઓ રડતા નથી. ડુંગળીના રસ પર પણ નહીં.

Cut Onions without Weeping and Burning Eyes - Fakt Gujarati

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો.

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે FacebookInstagram અને Twitter પર જોડાઓ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *