માર્ચ મહિનામાં જન્મદિવસ આવતો હોય તો આ પાંચ ગુણ તમારામાં ભરપૂર ભરેલા છે..

હાલ માર્ચ મહિનો જ ચાલી રહ્યો છે ત્યારે ઘણા લોકોનો જન્મદિવસ આ મહિનામાં હશે અથવા આગળની તારીખમાં આવવાનો હશે. પણ માર્ચ મહિનામાં જન્મેલ લોકો બહુ ખાસ હોય છે. જે બીજા કરતા વધુ ખાસ દેખાતા પણ હોય છે. કારણ કે, તેનામાં અમુક પ્રકારની ખૂબીઓ જોવા મળે છે. તો ચાલો જાણીએ માર્ચ મહિનામાં જન્મેલા વ્યક્તિઓની ખાસિયતો વિશે.

માર્ચ મહિનામાં જન્મેલ બ્યક્તિ બધી જ પ્રકારની મુશ્કેલી સામે લડી શકે છે. સાથે બધા કામમાં સફળતા મેળવનારા હોય છે.

  • સારા પાર્ટનર હોય છે

માર્ચમાં જન્મે વ્યક્તિઓ ઈમાનદાર હોય છે. તેથી તે પ્રેમને પણ સારી રીતે નિભાવે છે અને સમજી શકે છે. પાર્ટનર સાથે છેતરામણી કરવામાં માનતા નથી. કદમ સાથે કદમ મેળવીને ચાલવાવાળા હોય છે સાથે આવા વ્યક્તિઓ હેલ્પફુલ થાય એવા હોય છે. જેને લોકો ક્યારેય ભૂલી શકતા નથી.

  • સ્વાભવનો ગુણ

માર્ચમાં પેદા થયેલ વ્યક્તિ નીડર હોય છે. આ વ્યક્તિ હંમેશા બીજાની મદદ કરવા માટે તૈયાર હોય છે. નીડરતા તેના લોહીમાં હોય છે સાથે ખાવા-પીવા અને ફરવાના શોખીન હોય છે. એક વિશેષ ખસિયત એ પણ હોય છે કે, માર્ચમાં જન્મેલ યક્તિ દેખાવવામાં સેક્સી લુકના હોય છે. ઓછા સમયમાં વધુ લોકપ્રિય થનારા લોકોમાં આ વ્યક્તિઓનું નામ પહેલા હોય છે.

  • સ્કીલ એન્ડ ટેલેન્ટ

બુદ્ધિના વિકાસના મામલામાં વાત કરીએ તો માર્ચમાં જન્મેલ વ્યક્તિઓ અતિ ભલા હોય છે. વારેવારે મુર્ખતાના કામ કરતા હોય છે. જીવનને જીવવાનો તરીકો બકવાસ હોય છે. સ્કીલ એન્ડ ટેલેન્ટ ભરપૂર હોય છે પણ યોગ્ય રોતે કેવી રીતે જ્ઞાન વાપરવું એ જાણતા નથી હોતા.

  • શાંતિમાં રહેવાનું પસંદ કરે છે

આ મહિનામાં જન્મેલ વ્યક્તિ ભીડવાળી જગ્યા કરતા શાંત જગ્યાએ રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. સાથર પોતાની દુનિયામાં વ્યસ્ત રહે છે. પસંદગીની જગ્યાએ વારંવાર જવાનું વધુ પસંદ કરે છે.

  • અભ્યાસ અને વેપાર

આમ તો માર્ચને ફાયનાન્સીયલ એન્ડ મંથ કહેવામાં આવે છે પણ આ મહિનામાં જન્મેલ વ્યક્તિઓ અનલીમીટેડ હોય છે અર્થાત્ જીવનમાં અભ્યાસ અને વેપારમાં સારી પ્રગતિ કરનારા હોય છે. વેપારના મુદ્દે બીજા સાથે ચર્ચા કરે ત્યારે સામેવાળા વ્યક્તિને જલ્દીથી ઈમ્પ્રેસ કરી શકે છે.

આ બધી ખાસિયતો માર્ચમાં જન્મેલ વ્યક્તિને ભીડમાં પણ અલગ ઓળખ આપે છે. એટલે તો અગાઉ જણાવ્યું હતું કે માર્ચમાં જન્મેલ વ્યક્તિ બહુ ખાસ હોય છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *