જો તમે પણ વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો આ વાતનું ખાસ રાખો ધ્યાન

અત્યારે દરેક યુવાવર્ગને બોડી ફીટ રાખવાનું વળગણ લાગ્યું છે. જાડી છોકરીઓને પાતળું થવું છે અને પાતળી છોકરીઓને સુડોળ શરીર બનાવવું છે. દરેક લોકો તેના વધેલા વજનને પોતાની રીતે અથવા કોઈની સલાહ લઈ વજન ઉતારવા માંગતા હોય છે. તમે હંમેશા વજન ઓછું કરવા માટે કંઈના કંઈ પ્રયત્ન કરતા જ હોવ છો, પરતુ તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વજન ઓછું કરતી વખતે એવી કોઈ ભૂલ ન કરવી જોઈએ કે જેનાથી વજન ઓછુ કરવાની તમારી મહેનત પર પાણી ફરી જાય. જો તમે પણ તમારું વજન ઓછુ કરવા માંગો છો તો તેમાં અમુક નાની નાની વાતની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. આવો જાણીએ …

image source

કસરત કરો

રોજ સવારે ઉઠી અને શક્ય હોય તો ૨૫ મિનિટ કસરત કરો. આવું કરવાથી તમારા શરીરને ચરબી ધીરે-ધીરે ઓગળશે અને તમે શરીર ઉતારી શકો છો. દરરોજ વિવિધ કસરત પર ધ્યાન દેવા કરતાં એક કસરત કરો સાથે થોડું ચાલવું અને દોડવાનું રાખો.

image source

ખોરાક સમય સાથે લ્યો

દિવસભરમાં અનેકવાર ખોરાક ના લેવો. સમયસર ખોરાક લેવો તે દરેક માટે ખૂબ મહત્વનો છે. તેના કારણે તમારું વજન ઉતરશે અને તમારા સ્વાસ્થ્યને અનેક લાભ થઈ શકે છે. એકસાથે ઘણું બધું જમી લેવાથી સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે.

image source

વજન ના કરો

સૌ પ્રથમ વજન ઉતારતી વખ્તે ધ્યાનમાં લેવા જેવી ખાસ વાત તે વજન ના કરો. જ્યારે તમને ખબર હોય તે તમારું વજન વધુ છે તો વારંવાર આ ક્રિયા ના કરો તેનાથી તમે ક્યારેય વજન ઉતારવાનો વિચાર નહીં થાય.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment