શું તમને પણ ઊંઘ નથી આવતી??આજે જ અપનાવો આ ઘરેલુ નુસખા..

શું તમને પણ ઊંઘ નથી આવતી?? ઘણા પ્રયત્ન કર્યા પછી પણ ઊંઘ નથી આવતી?આજ ની આ પોસ્ટ માં ચાલો જણાવીએ તેના ઘરેલુ નુસખા..

આપણાં માંથી ઘણા લોકો ઘરે થી જ કામ કરી રહ્યા છે. Physical એક્ટિવિટી ન થવા ને  કારણે ઘણા લોકો ને ઊઘ નથી આવતી. વર્ક ફ્રોમ હોમ ના કારણે ઊંઘવાનો કોઈ નિશ્ચિત સમય નથી રહ્યો. ચાલો જાણીએ ટિપ્સ..

Image Source

સમય નિર્ધારિત કરવો.

સૌથી પહેલા તો ઊંઘવાનો સમય નિર્ધારિત કરવો. તમારું શરીર તમારા રૂટીન પ્રમાણે કામ કરશે. તમારા  શરીર ને રાતે ઊંઘ ની જરૂર હોય છે. એટલે જ દરરોજ એક નિશ્ચિત સમય પર ઊંઘવાનુ રાખવું. જેનાથી તમારું દરરોજ નું રૂટીન પણ જળવાઈ રહેશે.

પોતાના રૂમ ને સ્વચ્છ અને તૈયાર કરી દેવો.

Image Source

તમારે જે રૂમ માં સુવાનું હોય ત્યાં અંધારું કરી દેવું.  જો તમને એકદમ અંધારું ન ગમતું હોય તો તમે એક નાનકડી લાઇટ પણ લગાવી શકો છો. સુવાની પહેલા તમારા ફોન ને  દૂર જ મૂકી દો.

Meditate કરવું.

Image Source

પૂરા દિવસ ના કામ કાજ માં તમારા શરીર ની સાથે તમારું મગજ પણ થાકી જાય છે.એટલે જ સુવા ની પહેલા meditation થી તમારું મગજ શાંત થઈ જાય છે. જેથી તમને ઊંઘ પૂરી આવે.

સમય ન જોવો.

Image Source

જો તમારી ઊંઘ રાત ના કોઈ પણ સમય માં ખૂલી જાય છે તો સમય ન જોવો અને ફરી થી સૂવાનો ટ્રાય કરવો. સમય જોવા થી ઘભરાટ થવા લાગે છે, મગજ પર જોર પડે છે. અને જો તમને વિચારો આવા લાગે તો ૐ નું ઉચ્ચારણ કરતાં કરતાં સૂવાનો પ્રયત્ન કરવો.

સુવાની પહેલા સારું ભોજન લેવું.

સુવાની પહેલા તમે શું જમો છો? તેનું પણ ધ્યાન રાખવું જરુરી છે. કારણકે તેનાથી તમારી ઊંઘ પર પ્રભાવ પડે છે. સુવાની પહેલા હેવિ ભોજન કરશો તો તમને ઊંઘ આવામાં તકલીફ થશે.

વ્યાયામ કરવો.

Image Source

દરરોજ સવારે વધારે ટાઇમ ન મળતા પણ 25-30 મિનિટ સુધી કસરત કરવી. સવારે વર્કઆઉટ કરવાથી તમારું sleeping નું આયોજન બરાબર થાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment