આ ભૂલના લીધે તબાહ થયા હતા હૃતિક રોશન અને સુજૈન ખાનના લગ્ન, તમે ના કરશો આવી ભૂલ

સુજૈન ખાન અને હૃતિક રોશન વચ્ચે આજે ભલે ખાલી બેસ્ટ ફ્રેન્ડનો રિશ્તો હોઈ પરંતુ પહેલા આ બંને કપલ હતા. થોડા વર્ષો પહેલા જયારે આ બંનેએ એક બીજાથી અલગ થવાનો નિર્યણ લીધો હતો ત્યારે બધા ચોંકી ગયા હતા. તેમાં વધુ ચોંકાવનારી વાત તે રીપોર્ટમાં લખેલી હતી, જેમાં તેના તલાકનું કારણ રીતિકથી થયેલી ગલતી બતાવવામાં આવી રહી છે.

image source

રીપોર્ટમાં હતો આ દાવો –

તમને બધાને યાદ જ હશે કે હૃતિક એક મોટી ફિલ્મ ‘કાઈટસ’ કરેલી હતી જેમાં હોલીવુડ એક્ટ્રેસ બારબરા મોરી ને કાસ્ટ કરવામાં આવી હતી. મુવીમાં આ બંને વચ્ચે ઘણા હોટ સીન શૂટ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન આ બંનેના અફેરની ખબરોના લીધે હૃતિક વચ્ચે તૂટતા સંબધોની રીપોર્ટ પણ સામે આવવા લાગી. સુજૈને આ કારણથી તલાકનો નિર્યણ કર્યો.

હવે હકીકત શું છે એ તો આ કપલ જ જાણે, તો શું કરી શકાય કે તમારાથી આવી ભૂલ ના થાય, આવો જાણીએ ..

image source

શું આ સાચું છે ?

વ્યક્તિના જીવનના ક્યારેક તો એવો સમય આવે છે, જ્યારે તે કોઈની તરફ આકર્ષણની અનુભૂતિ કરે છે. આ બધું લગ્ન પછી પણ થઈ શકે છે, જે છેતરી પણ શકે છે. આવી પરિસ્થિતિથી તમારો સામનો થાય તો ખુદ પર કાબુ ખોયા પહેલા આ સવાલ જરૂર કરવો કે શું આ સાચું છે ?

image source

નતીજાઓ વિષે વિચારો

ઘણી વાર છેતરપિંડી કરનારા સાથીઓ કહે છે કે તેનાથી આ બધું એક ક્ષણની લાલચને લીધે થઈ ગયું. તે જ સમયે, જો તેઓએ એવું વિચાર્યું હોત કે આ બધાથી તેમના લગ્ન જીવન પર શું અસર થશે, તો કદાચ તેઓ આ બધાથી બચી શકેત.

image source

પ્રોબ્લેમ એરિયા પર ધ્યાન દો

ઘણા ચીટિંગ કેસમાં એવું સામે આવે છે કે શાદીશુદા જીંદગીમાં ચાલી રહેલા પ્રોબ્લેમ, શારીરિક તીવ્રતામાં ઘટાડો, જીવનસાથીના એટેન્શનની ખામી જેવી બાબતોને લીધે વ્યક્તિ છેતરપિંડી તરફ આગળ વધે છે. તમે તમારા પાર્ટનરને જણાવો કે તમને કઈ વાત પરેશાન કરી રહી છે, જેથી પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી શકે.

image source

સલાહકારની સહાય

જો બધું જ કર્યા બાદ પણ તમારા દિમાગમાં વારંવાર ચીટીંગનો ખ્યાલ આવી રહ્યો હોઈ તો તમે સારા સલાહકારની  મદદ લઈ શકો છો. આ બધી વાતોમાં તે સારી સલાહ આપી શકે છે. તે માણસને ખુદ પર કાબુ રાખવાની સાથે સાથે પ્રોબ્લેમ એરિયાને સમજવામાં તેની મદદ કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *