રસોઈ મા બળેલા વાસણો ને ચમકાવવા માટે અપનાવો આ ઉપાય

Image source

ખાવાનો સોડા

Image source

ખાવાનો સોડા પણ બળેલા વાસણો ને ચમકાવવામાં અસરકાર છે. બળેલા વાસણ માં એક ચમચી ખાવાનો સોડા, બે ચમચી લીંબુ નો રસ અને બે કપ ગરમ પાણી નાખી દો. હવે વાસણ ને સ્ટીલ ના સ્ક્રબર થી સારી રીતે ઘસો.

મીઠું

Image source

બળેલા વાસણ માં પાણી અને મીઠું નાખીને લગભગ ચાર મિનિટ સુધી ઉકાળો. પછી દાગ ને વાસણ ધોવાના સ્ક્રબર કે બ્રશ થી સાફ કરી લો. તેનાથી બળેલા દાગ દૂર થઈ જશે.

ટમેટા નો રસ

Image source

બળેલા વાસણ ને સાફ કરવા માટે ટામેટા નો રસ પણ ખૂબ જ અસરકારક છે. બળેલા વાસણ માં ટામેટા નો રસ અને પાણી નાખીને ગરમ કરો. હવે તેને ઘસી ને સાફ કરો.

કાંદા

Image source 

કાંદા નો એક ટુકડો કાપી ને તેને બળેલા વાસણ માં નાખી દો. હવે તે વાસણ મા પાણી નાખી ને તેને ગરમ કરો. આનાથી થોડા સમય પછી દાગ જાતે જતો રહેશે.

લીંબુ

Image source

એક મોટું કાચું લીંબુ લો. તેને વાસણ ના બળેલા ભાગ પર લગાવો. ત્યાર પછી તે જ વાસણ માં ત્રણ કપ પાણી નાખી ગરમ કરો. હવે બ્રશ થી વાસણ ના બળેલા ભાગ ની સારી રીતે સફાઈ કરો. આ તમારા બળેલા ભાગ ને ચમકાવી દેશે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *