વરસાદ ની ઋતુ માં આ 7 ટિપ્સ ને ફોલો કરવાથી પાણી થી થનારી બીમારીઓ થી બચી શકાશે..

દર વર્ષે વરસાદ આવતા જ ડેન્ગ્યુ અને મલેરિયા ની સાથે પાણી થી થતાં રોગો સામે પણ લડવું પડે છે. વરસાદ ની ઋતુ માં પાણી દૂષિત થવાની સંભાવના પણ વધી જાય છે. જેનાથી પેટ માં હાનિકારક જીવાણુ પ્રવેશ કરે છે. જેના લીધે ઊલટી, જાડા, ડાયેરિયા જેવા રોગો થાય છે.

Image Source

આના થી કેવી રીતે બચી શકાય?તેનો જવાબ મુંબઈ ની ગ્લોબલ હોસ્પિટલ Gastroenterologist ડૉ ગૌરવ પાટિલ એ આપ્યો છે. તેમણે વરસાદ માં પાણી થતાં રોગો થી બચવાનો ઉપાય બતાવ્યા છે. ચાલો જાણીએ એ ટિપ્સ વિશે..

1.બને ત્યાં સુધી ઉકાળેલું પાણી પીવું.

Image Source

2.કાચી શાકભાજી ન ખાવી. વાસી ખાવાનું તો ભૂલ થી પણ ન ખાવું. લાંબા સમય સુધી ખુલ્લુ રહેલું ખાવાનું પણ ન ખાવું.

Image Source

3.ખૂબ જ મસાલા વાળુ અને તળેલા ખોરાક ન ખાવા.

Image Source

4.વાસણ ને બરાબર સાફ કર્યા પછી જ ઉપયોગ માં લેવા. તેના થી સંક્રમણ નો ખતરો ઓછો થઈ જાય છે.

Image Source

5.ધોયા વગર ફળ કે શાકભાજી ન ખાવી.

Image Source

6.જો પેટ ખરાબ થઈ ગયેલ હોય તો દહી અને લીંબુ પાણી નું સેવન કરવું.

Image Source

7.અને જો કોઈ બીજી તકલીફ જણાય તો ડોક્ટર ની સલાહ લેવી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *