મોઢા ની દુર્ગંધ ને કરો આ રીતે દૂર, આજે જ અપનાવો આ ઘરેલુ નુસખા..

ઘણી વખત વાત કરતાં સમયે ઘણા લોકો ના મોઢા માંથી વાસ આવે છે. તે પેટ સાફ ન થવા ની સાથે જ ઓરલ હેલ્થ થી જોડાયેલ કેટલાય પ્રકાર ની બીમારી ને કારણે પણ થાય છે. મોઢા માંથી આવતી વાસ ને કારણે ઘણી વાર શરમ અનુભવાય છે. એટલે જ આ સમસ્યા નું નિવારણ લાવું ખૂબ જ જરુરી છે.

Image Source

જો લાંબા સમય સુધી આ સમસ્યા તમને રહેતી હોય તો કેટલાય પ્રકાર ની મેડિકલ કન્ડિશન ની પરેશાની ઊભી થાય છે. આજે તમને એવા ઘરેલુ ઉપચાર વિશે જણાવામાં આવશે કે જેનાથી તમને રાહત મળશે.

મીઠા વાળા પાણી થી કોગળા કરવા.

Image Source

મોઢા માંથી આવતી દુર્ગંધ ને દૂર કરવા માટે સૌથી પહેલા તો પ્રાથમિક ઉપચાર તરીકે મીઠાના પાણી ના કોગળા કરવા. મીઠા માં રહેલા એંટિ બેક્ટેરિયલ ગુણ થી મોઢા માં રહેલા દુર્ગંધ ના બેક્ટેરિયા ને દૂર કરવામાં મદદ કરે છે. એટલે તમને જ્યારે આ સમસ્યા ઊભી થાય ત્યારે આ ઘરેલુ ઉપચાર જરૂર થી ટ્રાય કરજો.

શેકેલી લવિંગ નું સેવન કરવું.

Image Source

મોઢા માંથી આવતી દુર્ગંધ માટે બીજો પ્રાથમિક ઉપચાર એ છે કે તમે શેકેલી લવિંગ નું સેવન કરી શકો છો. લવિંગ ને  ચાવી ને તેનો ઉપયોગ કરવો.

લીંબુ પાણી નું સેવન કરવું.

Image Source

મોઢા માંથી આવતી દુર્ગંધ ને  દૂર કરવા માટે લીંબુ પાણી એક સારો વિકલ્પ છે. તેની માટે એક ગ્લાસ પાણી માં લીંબુ નો રસ કાઢી લેવો. આ પાણી નું સેવન રોજ સવારે ઉઠયા પછી કરવો. આ વાત નું ધ્યાન રહે કે આ પાણી ને બ્રશ કર્યા પછી જ પીવું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment