શું તમારે પણ વજન ઉતારવું છે?? ચાલો જાણીએ તેના સરળ ઉપાય

એક ફિમેલ બોડી ને લગભગ 1200 કેલેરીની અને મેલ બોડી ને લગભગ 1500 કેલેરીની જરૂરિયાત હોય છે.

કોને  ફિટ બોડી ના ગમે? પર્ફેક્ટ બોડીની ઇચ્છામાં આપણે  કેટલા પ્રકારના ડાયટ પ્લાનનું પાલન કરીએ છીએ. ઘણી વખત તો આપણે જ ફેટ વધારવા વાળી વસ્તુઓને આપણા ડાયટ પ્લાન માંથી કાઢી નાખીએ છીએ.

Image Source

પરંતુ એક વાર વજન ઘટયા પછી આપણે શું કરીએ છીએ કે ડાયટ પ્લાનને ભૂલીને, પાછું બધુ ખાવાનું ચાલુ કરી દઈએ છીએ. જેના પરિણામે ફરી આપણું વજન વધી જાય છે. જો તમે તમારા શરીરને હમેશા ફિટ અને શેપમા રાખવા માંગતા હોવ તો અમારા આ 10 ઉપયોને હમેશા યાદ રાખો.

1.શાકભાજી, ફાળો અને ઘઉને ડાયટમાં ઉપયોગ કરો.

Image Source

2.કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ વાળા ખોરાકનું સેવન વધારો જેમ કે જુવાર અને બાજરા.

3.મેદા માથી બનેલી વસ્તુઓ જેમ કે બ્રેડ, નૂડલ્સ અને પાસ્તાને નિયમિત ન ખાવું.

Image Source

4.ફેટ અને કોલેસ્ટરોલ યુકત પદાર્થ ઓછા ખાવો. પણ માખણ, ઘી, ઈંડા, વનસ્પતિ અથવા નારિયળનું સેવન  ચાલુ રાખો.

5. ખાંડ અને ગળ્યું ઓછું ખાવો.

Image Source

6.કાચા શાકભાજી અને ફાળો વધારે ખાવો. આ માંથી તમારા શરીરને જરુરી વિટામીન્સ, મિનરલ્સ અને ફાઈબર પૂરતા પ્રમાણમા મળી રેહશે .

7.મીઠું (નમક) ઓછું ખાવ.

8.આખા દિવસમા થોડા થોડા સમયે ખાવાનું રાખો. એક સાથે વધારે ના ખાવો. કોઈ પણ સમયનું ખાવાનું છોડો નહીં અને દરરોજ સમયસર થોડું થોડું ખાવાનું ખાવ.

Image Source

9.ખાવાનું બનાવતા અને ટીવી જોતાં ખાવાનું ના ખાવ. રોજ 6-8 ગ્લાસ પાણી પીઓ.

10. રેગ્યુલર એક્સરસાઇજ કરો. 20-40 મિનિટ જલ્દી જલ્દી ચાલો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *