
શું તમને દિમાગમાં અમે સેટ છે કે, છોકરાઓ જ મસ્તીખોર હોય છે. તો તદ્દન ખોટી વાત છે. હવે જમાનો બદલી ગયો છે. જેમ સાડીમાં રહેવાવાળી છોકરીઓ-છોકરાની જેમ પેન્ટ-શર્ટ પહેરવા લાગી છે. એ રીતે મસ્તીખોર પણ બની ગઈ છે. ચાલો, અમુક એવી તસવીરો તમને બતાવીએ જેમાં તમે આપોઆપ અંદાજ લગાવી લેશો.

(૧) બહેનપણી સાથે હોય તો છોકરીઓ પણ ફૂલ ફોર્મમાં જોવા મળે છે. એમ પણ સોશિયલ મીડિયાએ તો ભુક્કા કાઢી નાખ્યા છે. જુઓ, આ તસવીર ગાય પર સુઈને ફોટો ક્લિક કરાવ્યો છે. સારૂ નહીં તો ગાયને ખોળામાં બેસીને સેલ્ફી ક્લિક કરે એમ છે!!

(૨) સાંઢને ભડકાવી તેની સાથે ફોટો ક્લિક કરવો છે. જો જો મેડમ સાંઢ ભડકી ગયો ને તો ભારે થઈ પડશે.

(૩) જુઓ, આ નાના માસ્ટર ને..કોઈ રોકો તેને પેલી બિચારી છોકરીની ઈજ્જતનો સવાલ છે.

(૪) બીકની મોડેલ્સને સમુદ્ર કિનારે જોય છે પણ રાઈફલ્સ ચલાવતા નથી જોય. તો આંખ ખોલીને આ જોઈ લો.

(૫) મિત્રો સાથે દરિયાકિનારે ફરવા ગયા હોય તો અને કોઈ એક નહાવાની મનાઈ કરે તો પછી આવા જ હાલ થાય ને!!

(૬) જુઓ, જાણે કોઈ લક્ઝરી કારની સવાર કરી રહી હોય એ રીતે છોકરીઓ મજા લઈ રહી છે.

(૭) ગજબ હો..છોકરીઓને ડોન બનવાનો નશો ચડ્યો હોય એવું લાગે છે. પાંચ છોકરીઓ મળીને ક્યાંક ભાઈગીરી ચાલું ન કરી દો.

(૮) છ છોકરીઓના આ ફોટોમાં વાળ એટલા લાંબા છે કે તમારી-મારી જોવાને તો વાળથી બાંધી શકાય હહાહા…

(૯) વાહ!! કપડાને ઈસ્ત્રી થતી હોય એવું જો જોયું હતું પણ હવે તો વાળને પણ ઈસ્ત્રી થતી હોય એવું જોઈ લીધું.

(૧૦) આવી શરારત બચપનમાં કદાચ તમે પણ કરી હશે. એક મેડમને ઊંઘમાં જ બિલાડી બનાવી દેવામાં આવી.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel
