ફૂટપાથ પર ફળ વેચે છે ડૉ રાઈસા અન્સારી,બેલ્જિયમ થી મળ્યો તો શોધ નો અવસર જાણો સંઘર્ષ ની કહાની..

ભૌતિક શાસ્ત્ર માં PhD થયેલ રાઈસા અન્સારી આજે ફૂટપાથ પર ફળ વેચી રહી છે.

ઈન્દોર ની રહેવા વાળા રાઈસા અન્સારી ને લોકો ત્યાર થી જ ઓળખવા લાગ્યા જ્યાર થી તેમણે પોતાની લારી ને હટાવા આવેલા નગર નિગમ ના કર્મચારીઓ ને ખરું ખોટું બોલવા લાગી હતી. 50 રૂપયા કિલો ના ભાવે કેરી વહેચતી હતી કોઈ જોઈ ને એવું ના કહી શકે ભૌતિક શાસ્ત્ર માં PhD થયેલ છે.

Image Source

ફર્સ્ટ ક્લાસ માં PhD કર્યા પછી તેને બેલ્જિયમ થી રિસર્ચ માટે ની ઓફર આવી હતી. પરંતુ કેટલીક સામાજિક પરિસ્થિતિ ને કારણએ તેમની  દિશા જ બદલાઈ ગઈ. એ પછી તેને ફળ વેચવાનો પારિવારિક ધંધો જ સ્વીકારી લીધો.

જ્યારે રાઈસા અન્સારી ની નગર નિગામ ના કર્મચારી જોડે બોલાબોલ થઈ ત્યારે તેનો વિડિયો ખૂબ જ viral થયો હતો એટલે એને જે યુનિવર્સિટિ માંથી p. hd કરી હતી ત્યાં ના પ્રોફેસર તેમણે ઓળખી ગયા. છેલ્લે તો p. hd ના વાયવા પણ નાતા થયા પણ એના પછી પ્રોફેસર જાતે જ એના વિભાગ માં પહોંચ્યા અને એના વાયવા લીધા.

Image Source

રાઈસા અન્સારી ની જિંદગી એક હસ્તાક્ષર ના લીધે જ બદલાઈ છે. એ એટલા હદે બદલાઈ કે તેને ફળ વેચવાનો વારો આવ્યો.

Image Source

જ્યારે તેને બેલ્જિયમ થી ઓફર આવી ત્યારે એ કોલકત્તા ની એક યુનિવર્સિટિ માં રિસર્ચ કરી રહી હતી. ખરેખર તો બેલ્જિયમ માં થઈ રહેલા રિસર્ચમાં તેમના સાથીદારો અનુપમ, શિલ્પા,રણજીત કામ કરતાં હતા.તેમના હેડ એ રાઈસા ને સામેલ કરવાની પરવાનગી આપી અને રાઈસા ને ઓફર લેટર પણ મોકલ્યો. આવ સમયે રાઈસા ના  PhD ગાઇડ ની સાઇન ખૂબ જ જરૂરી હતી. પણ તેમણે ઇનકાર કરી દીધો. બેલ્જિયમ નો મોકો હાથ થી જતો રહ્યો અને તે ખૂબ દુખી થઈ. અને તે કોલકત્તા થી ઈન્દોર પછી આવી ગઈ.

ત્યારબાદ તેમણે એંજીન્યરિંગ કોલેજ માં પ્રોફેસર  તરીકે ની જોબ કરી. ત્યારે કઈક એમની પરિસ્થિતિ સુધારી. ત્યારબાદ તેમની ભાભી એ તેમના પરિવાર પર દહેજ લેવાનો આરોપ લગાવ્યો અને તેની ભાભી તેમના નાના નાના છોકરો ને છોડી ને જતી રહી. હવે આ છોકરાઓ ની જવાબદારી પણ રાઈસા પર આવી ગઈ. અને તેને જોબ છોડી ને ફળ વેચવાનું ચાલુ કર્યું.

હજી પણ તેને મોકો મળે તો તે રિસર્ચ કરવા પણ તૈયાર છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

1 thought on “ફૂટપાથ પર ફળ વેચે છે ડૉ રાઈસા અન્સારી,બેલ્જિયમ થી મળ્યો તો શોધ નો અવસર જાણો સંઘર્ષ ની કહાની..”

Leave a Comment