તંદુરસ્ત રહેવા અને બીમારીઓ થી બચવા માટે વિટામિન “C” કેટલું જરુરી છે ચાલો જાણીએ..

વિટામિન c લેવું ખૂબ જ જરુરી છે તે આપણાં શરીર માટે ખૂબ જ આવશ્યક છે. પણ વધુ માત્રા માં લેવું પણ સારું નથી. વિશેષજ્ઞ ના કહેવા પ્રમાણે વિટામિન c પાણી માં ઓગળી જાય તેવું વિટામિન છે.

Image Source

વિટામિન આપણાં શરીર માટે આવશ્યક તત્વ છે. તેનું પ્રતિદિન સેવન કરવું જોઈએ . વિટામિન c એ પાણી માં ઓગળી જાય તેવું વિટામિન છે. અને આપણાં શરીર માં તેના ઘણા કર્યો છે. તે મોઢું,સ્તન, ગ્રાસનળી જેવા અંગો માં કે જ્યાં કેન્સર ની સંભાવના વધુ હોય છે ત્યાં વિટામિન c ખૂબ જ જરુરી બની જાય છે. આના થી મોતિયો થતાં પણ અટકે છે. કોલેજન નું ઉત્પાદન કરવા માટે વિટામિન c ની જરૂર પડે છે. પ્રોટીન જે આપણાં શરીર ને એક સરખું રાખે છે. આપણાં ઘા ને રુજ આપે છે અને રક્તવાહિનીઓ ને અખંડિત રાખે છે.

Image Source

વિટામિન c પાણી માં ઓગળી જાય છે જો તેનું સેવન વધુ પડતું કરવા માં આવે તો મૂત્ર માધ્યમ થી તે વધુ બહાર નીકળે છે. પ્રાકૃતિક ખાધ્ય પદાર્થો માંથી  વિટામિન c પ્રમાણ માં જ લેવાય છે. જ્યારે તમે કોઈ દવા ના ડોસ માં લો છો તો તે વધુ પ્રમાણ માં જ લેવાય છે.

વધુ પ્રમાણ માં વિટામિન લેવાના લક્ષણ:

જો વિટામિન c વધુ પ્રમાણ માં થઈ જાય તો નીચે મુજબ ના લક્ષણ દેખાય છે.

જાડા , ઊલટી, પેટ માં બળવું, માથું દુખવું, અનિંદ્રા

વિટામિન c નું સેવન પ્રમાણ

Image Source

વિટામિન c ને કેટલા પ્રમાણ માં લેવું તે પણ જોઈ લઈએ.

વૃદ્ધ :2000 mg/ દિવસ

ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલા :1800 mg / દિવસ

શિશુ : 400 mg /દિવસ

4-8 વર્ષ ના બાળક : 650 mg

9-13 વર્ષ ના માટે : 1300 mg /દિવસ

14-17 વર્ષ માટે : 1800 mg /દિવસ

વિટામિન c તમને ખટ્ટા ફળો, મરચું, ટામેટાં,પપૈયું આમળા વગેરે માંથી મળી રહે છે.

વિટામિન c વધુ પ્રમાણ માં લેવાથી થતી સમસ્યા

Image source

પોષક તત્વ નું અવશોષણ

વિટામિન c વધુ પ્રમાણ માં લેવા માં આવે તો વિટામિન b 12 પર તેની ખરાબ અસર થાય છે. જો તમે બંને આ વિટામિન નું સેવન કરો છો તો તમારે બંને વચ્ચે 2 કલાક નો અંતર રાખવો. વિટામિન c શરીર માં કોપર ની કમી દૂર કરે છે.

હાડકાં ની હેલ્થ

વિટામિન c હાડકાં માટે ખૂબ જ જરુરી છે. તેના થી હાડકાં સ્વસ્થ રહે છે. આપણાં શરીર માં વિટામિન c નું ઉચ્ચ સ્તર પ્રોટીન ના લીધે જળવાઈ રહે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *