રાશિફળ- શનિદેવની કૃપાથી આ રાશિવાળા લોકોના જીવનમાં આવશે બહાર

રાશિફળ આપણા જીવનમાં ખુબ જ મહત્વ ધરાવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યમાં થતી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ, ગોચર અને નક્ષત્ર ની ચાલ પર આધાર રાખે છે. દરેક દિવસે ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને પ્રભાવિત કરે છે. આવો જાણીએ આજના રાશિફળ વિશે

મેષ રાશિ –

આજે કોઈ મોટું ડગલું ભરતા પહેલા વિચારવું. વર્તમાન પરિસ્થિતિમાં તમારા માટે જોખમ ઉઠાવવું મોંઘુ પડી શકે છે. જે માણસ પ્રેમની તલાશમાં હોઈ તેને તેનો પ્યાર મળી રહેશે. આજના દિવસે કુતરાઓને રોટી ખવડાવવી,તમારું મન શાંત રહેશે.

વૃષભ રાશિ –

આજ તમારા કાર્યસ્થળ પર અમુક ઈર્ષ્યાળુ, સહયોગી તમારા માર્ગમાં અડચણ ઉભી કરી શકે છે. સંબંધોમાં તાજગી મહેસુસ થશે. લાભના અવસર મળશે. નવી યોજનાઓ બનશે. રચનાત્મકતા અને સકારાત્મકતા મજબુત કરવામાં આવશે. કારણ વિના કોઈની વાતોમાં દખલગીરી ના કરવી.

મિથુન રાશિ-

કઈ નવું અને રચનાત્મક શરુ કરવા આ સમય શુભ માનવામાં આવે છે. ધૈર્યથી કામ કરવું. વિદ્યાર્થીઓને અમુક બાધાઓનો સામનો કરવો પડે. જો કોઈને ઉધાર આપ્યું હોઈ, પૈસા લાંબા સમયથી અટકેલા હોઈ તો આજ તમને તમારા પૈસા મળી શકે છે. મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળી શકશે.

કર્ક રાશિ-

આજના દિવસે ખુદને માનસિક રૂપથી શાંત રાખવાની જરૂર છે. જીવનસાથી જોડે સમજથી રહેવું. જો એ તમારાથી કોઈ વાત થી રિસાયેલા હોઈ તો તેને પ્યારથી મનાવી લેવા. કુટુંબીજનો સાથે માથાકૂટ ના કરવી. વાણીમાં સંયમ રાખવો.

સિંહ રાશિ-

આજે બુજુર્ગો નો આશીર્વાદ તમારા પર બની રહેશે. ભાગદોડ તથા તણાવ ભરેલી પરિસ્થિતિઓ પેદા થઈ શકે છે. તમને સારો એવો લાભ મળી શકે છે. સ્વભાવ માં ક્રોધ અને આવેશ રહી શકે છે. ગૃહકલંકની આશંકા બની શકે છે. થોડું સંભાળીને ચાલવાની જરૂર છે.

કન્યા રાશિ –

ઘરમાં મંગલ કાર્ય થવાના શુભ સંકેતો દેખાઈ રહ્યા છે. માતા પિતાનું સ્વાસ્થ સારું રહેશે. સારા કામમાં ભાઈ બહેનનો સાથ મળી રહેશે. બીજાની પરવાહ કર્યા વિના તમારા કામથી કામ જ રાખવું. ધનનો વધારે પડતો નિવેશ આજના દિવસે ઠીક નથી.

તુલા રાશિ-

આજે તમને અમુક નવા માધ્યમ દ્વારા ધન લાભ થઈ શકે છે. લગ્ન અથવા શુભ કાર્યો પર ધન ખર્ચ થવાની સંભાવના રહેલી છે. પ્રેમી પ્રેમિકા વચ્ચે અનબન બની શકે છે. ॐ શબ્દ નું ઉચ્ચારણ 11 વાર કરવું, જીવનમાં તરક્કી થશે.

વૃષિક રાશિ-

આજે અમુક લોકો તમારી બાજુ આકર્ષિત થઈ શકે છે, તમારી વાતોમાં રૂચી પણ લઈ શકે છે. તમને આગળ વધવા અને તરક્કી કરવાના ઘણા અવસર મળશે. નોકરી ધંધાવાળા લોકોને સોગાત મળી શકે છે. જલ્દબાજી થી હાની થઈ શકે છે. શારીરિક કસ્ટી પડી શકે છે. ઘરમાં તમારું મનપસંદ પાત્ર તમને ખુશ કરવા કઈ ખાસ કરશે. કોઈ ગરીબ મહિલાને એક પેકેટ દૂધનું દાન કરવું.

ધન રાશિ-

આજના દિવસે જરૂરતમંદોને મદદ કરવી, તમારા ઘરમાં ખુશીઓ આવશે, કાર્ય સ્થળે તમારા સીનીયરનું સન્માનન કરવું તેના નિર્દેશનું પાલન કરવું. કામમાં મન લાગી રહેશે.વ્યક્તિગત જીવનમાં ખુશીઓ અને સરળતા રહેશે.

મકર રાશિ-

આજના દિવસે મહત્વપૂર્ણ નિર્યણ લેવા. વ્યવસાયિક જીવનમાં ઉતાર ચડાવ નો સામનો કરવો પડે. આ સમયે તમને ભાગ્યનો પૂરે પૂરો સાથ મળશે. પેટ સંબંધિત રોગ પરેશાન કરી શકે છે.

કુંભ રાશિ-

આજે તમારા આજુબાજુના લોકો તમને પ્રોત્સાહિત કરશે. ભાઈ બહેન અને મિત્રોથી સારો સંબંધ બની રહેશે. તમે ઘરની જિમ્મેદારીને સમજી કાર્ય કરશો. જોખમ ઉઠાવવાનો સાહસ કરી શકશો. ભાગ્યનો સાથ મળી રહેશે. ઘરની બહાર પ્રસન્નતા રહેશે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.  ભગવાન નું ધ્યાન ધરવું.

મીન રાશિ-

આજે નોકરી ધંધામાં સંભાળીને રહેવું. ધનમાં વૃદ્ધી થઈ શકે છે. કોઈ જુનો રોગ દુખ નું કારણ બની શકે છે લાપરવાહી ના કરવી. શત્રુઓનો ભય બની રહેશે. તમે કરેલા નિર્ણયો સાચા સાબિત થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *