ફરસાણની દુકાન જેવા પરફેક્ટ ટેસ્ટી ગુજરાતી પાત્રા બનાવની પરફેક્ટ રીત

ફરસાણની દુકાન જેવા પરફેક્ટ ટેસ્ટી ગુજરાતી પાત્રા બનાવની પરફેક્ટ રીત- Homemade Gujarati Patra Recipe

Ingredients:

 • ૧૦ અરબી ના પણ(પાત્રાના પાન)
 • ૨ ૧\૨ બેસન
 • ૩ ચમચી ચોખા નો લોટ
 • ૧\૨ ચમચી હળદર
 • ૧ ચમચી લાલ મરચું
 • ૨ ચમચી ધાણા જીરું
 • ૧\૨ ચમચી ગરમ મસાલો
 • ૩ ચમચા આંબલી નો પલ્પ
 • ૧\૪ કપ ગોળ
 • મીઠું સ્વાદપ્રમાણે ૨ નાની ચમચી
 • તેલ જરૂર પ્રમાણે
 • ૧\૨ ચમચી અજમો
 • વઘાર માટે
 • ૧ ચમચી રાય
 • ૧ ચમચી તલ
 • ૭-૮ મીઠા લીંબડા ના પાન
 • ગાર્નિશ માટે ધાણા અને લીલું નારિયેળ

આવાજ સરસ વિડોયો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગાસંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

Leave a Comment