અંડરઆર્મ્સ ના કાળા ડાગ થી પરેશાન છો આજે જ અપનાવો આ નુસખા..

શરીર ની સ્વચ્છતા તો કોને ન ગમે!! પણ શરીર ના અમુક ભાગ એવા છે કે જ્યાં ગમે તેટલી સ્વચ્છતા રાખો તો પણ ડાગા તો પડી જ જાય છે. તેવી જ રીતે અંડરઆર્મ્સ ની સફાઇ રાખવી થોડી અઘરી છે. પણ અહી કેટલાક નુસખા આપેલ છે તે અપનાવો તો તે જરૂર થી દૂર થશે.

જો બહુ જ ગરમ વૅક્સ લગાવ્યું હોય કે હેર removal ક્રીમ નો ઉપયોગ કર્યો હોય તો તેનાથી અંડરઆર્મ્સ ની કાળાશ વધી જાય છે. તો તમે તેને દૂર કરવા માટે આ ઘરેલુ નુસખા અપનાવી શકો.

બેસન અને દહી

Image Source

અંડરઆર્મ્સ ની કાળાશ ને દૂર કરવા માટે બેસન, દહી,લીંબુ,અને હળદર નો પેક બનાવી લો. આ પેક ને અંદરઆર્મ્સ પર 15-20 મિનિટ સુધી લગાવાથી કાળાશ દૂર થઈ જાય છે.

સફરજન નું વિનેગર

Image Source

બે ચમચા બેકિંગ સોડા માં બે ચમચા વિનેગર ઉમેરી ને તેની એક પેસ્ટ બનાવો. આ પેસ્ટ ને અંડરઆર્મ્સ પર લગાવી ને થોડા સમય સુધી રહેવા દો અને થોડા સમય પછી તેને ધોઈ નાખો.

બદામ નું તેલ

Image Source

બદામ ના તેલ થોડું હાથ માં લઈ ને અંડરઆર્મ્સ પર માલિશ કરો. રોજ સવારે આ ઉપાય કરવાથી તેમા રાહત મળે છે.

ગુલાબ જળ

Image Source

એક ચમચી ચંદન માં થોડાક ટીપા ગુલાબ જળ ના ઉમેરો. નિયમિત રૂપ થી તેને લગાવા થી કાળાશ માં રાહત મળે છે.

બેકિંગ સોડા

Image Source

બેકિંગ સોડા ને  પાણી માં મિક્સ કરી ને તેની એક પેસ્ટ બનાવો. આ પેસ્ટ ને  અઠવાડિયા માં 2 વાર લગાવો.

લીંબુ

Image Source

લીંબુ એક નેચરલ બ્લીચ છે. નિયમિત રૂપ થી અંડરઆર્મ્સ પર લીંબુ નો રસ લગાવો. ત્યારબાદ ઠંડા પાણી થી ધોઈ નાખવું.

એલોવેરા

Image Source

એલોવેરા જેલ ને અંડરઆર્મ્સ માં લગાવી ને થોડી વાર રહેવા દો. પછી પાણી થી ધોઈ નાખો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment