ફાટેલી એડીઓથી છો હેરાન તો જાણી લો આ ઘરેલુ નુસકાઓ..

ઘરે કામ કરવાવાળી ઘણી મહિલાઓની એડીઓ ફાટી જાય છે. ઘણા લોકો માટે ફાટેલી એડીની સમસ્યા ઘણી મોટી હોય છે અને ઘણી વખત તો એના લીધે એડીમા દુખાવો પણ થાય છે. એટલે જ એડીઓ ની સંભાળ રાખવી પણ ખૂબ જ જરુરી છે. Moisturizer ની કમીના કારણએ એડીઓ ફાટે છે. એથીજ આજે અમે કેટલાક ઘરેલુ નુસકાઓ લાવ્યા છીએ જે સમસ્યા માંથી છુટકારો મેળવવામાં મદદરૂપ થશે.

૧. મીઠું, ગ્લિસરીન અને ગુલાબ જળનું ફૂટ માસ્ક

Image Source

ગુલાબ જળમા એંટિ-ઓકસાઇડ હોય છે જે સેલને ડેમેજ થતાં રોકે છે. વળી ગ્લિસરીન સ્કીનને Moisturizer કરે છે. બંનેનો સાથે ઉપયોગ કરવાથી ફાટેલી એડીઓ સારી થાય છે.

જરુરી સામગ્રી

  • ૧ ચમચી મીઠું
  • ૨ ચમચી ગ્લિસરીન
  • ૨ ચમચી ગુલાબ જળ
  • ગરમ પાણી
  • ફૂટ સ્ક્રબ

ઊપયોગ કરવાની રીત

૧. ગરમ પાણીમા મીઠું, ગ્લિસરીન અને ગુલાબ જળ નાખો. હવે આ પાણીમા પગને ૧૫-૨૦ મિનિટ સુધી મૂકી રાખો.

૨. હવે એડીઓને સ્ક્રબ લગાવો.

અઠવાડિયામા થોડા દિવસ આનો ઉપયોગ કરો.

૨. Petroleum જેલી

Image Source

Petroleum જેલી Moisturizer નું કામ કરે છે અને ફાટેલી એડીઓને સારી કરે છે. સાથે જ એ ત્વચામાંથી પાણીના નિકાસને ઓછું કરી દે છે. Petroleum જેલી ત્વચાને સોફ્ટ અને hydrated રાખે છે.

 જરુરી સામગ્રી

  1. ૧ ચમચી વેસએલિન
  2. Moisturizer
  3. ફ્રૂટ સ્ક્રબ
  4. થોડું ગરમ પાણી

ઉપયોગ કરવાની રીત

  • પગ ને ૧૫-૨૦ મિનિટ સુધી ગરમ પાણી માં મૂકી રાખો.
  • ફ્રૂટ સ્ક્રબ થી તમારા પગ ને સ્ક્રબ કરો. અને પગ ને સુકાવી દો.
  • હવે પગ પર Moisturizer લગાવું.
  • હવે તેની પર Vaseline લગાવું.
  • પછી  નોર્મલ પાણી થી પગ ધોઈ લેવા.

૩. મધ

Image Source

મધ એક પ્રાકૃતિક એંટિ સેપ્ટિક છે. જે ફાટેલી એડીઓ માટે લાભકારી છે. તેની માટે તમને એક કપ  મધ અને ગરમ પાણી જોઈશે.

ઉપયોગ કરવાની રીત

  • અડધી પાણી ભરેલી ડોલ માં ૧ કપ મધ નાખી દો.
  • આ ડોલ માં ૧૫-૨૦ સુધી પગ ને  ડૂબાડી દો.
  • ત્યારબાદ પગ ને  સ્ક્રબ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment