જેનો હાથ દીકરાએ તોડ્યો તેનીં જ લોકોએ કરી મદદ

 

મિત્રો, તાજેતરમા જ આ કપલની સ્ટોરી સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ બાબા ચા વહેંચે છે. આ બાબાની વાર્તા વિશાલ શર્મા નામના એક સોશિયલ મીડિયા યુઝરે શેર કરી હતી. આ વીડિયો મુજબ સમગ્ર મામલો એવો હતો કે,  આ બાબા ના પુત્રએ તેને માર માર્યો હતો. તેણે પોતાના માતા અને પિતા ને ઘરની બહાર લાત મારી અને તેના પિતાનો હાથ તોડી નાખ્યો અને હાલ તે વૃદ્ધ યુગલ ચા વહેંચીને રોજીરોટી કમાઈ રહ્યા છે.

આ બાબા નો વીડિયો વાયરલ થઇ ગયા પછી લોકો તેમની સહાયતા માટે આગળ આવ્યા. હાલ, તો તે ચા ની સ્ટોલ એકદમ દલાઈ ગઈ છે. એક સોશિયલ મીડિયા યુઝર વિશાલ ની સહાયથી દુકાનમા હવે ચા ઉપરાંત ચીપ્સ , નમકીન , મગફળી પણ મળી રહે છે. આ સિવાય અન્ય એક યુઝર ગૌરવે આ ચા ના સ્ટોલને ખૂબ જ આધુનિક બનાવી નાખ્યો છે.

આ નવા ચા ના સ્ટોલ ને કઈક એવી રીતે મોડીફાઈ કરવામા આવ્યો છે કે, જેના કારણે આ વૃદ્ધ યુગલ ને આ ચા ના સ્ટોલમા બેસવા માટે પણ વ્યવસ્થિત જગ્યા મળી રહે અને તે શાંતિ થી ચા નો વ્યવસાય કરી શકે અને પોતાની આજીવિકા કમાઈ શકે છે.

 

View this post on Instagram

 

We gave Baba and Amma a BIG surprise

A post shared by Gaurav Wasan (@youtubeswadofficial) on

હાલ, પ્રવર્તમાન સમયમા ઘણા વડીલો એવા છે જેમને આ યુગમા યુવા મદદની જરૂર છે. આપણે તેમની મદદ કરવા માટે આગળ આવવું જોઈએ. જો તમારી આસપાસ અથવા તો તમારી પાસે આવી કોઈ સાચી વાર્તા છે, તો તે અમારી સાથે શેર કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *