ફિટનેસ હોય કે બ્યુટિ આ કારણો થી હિના ખાન કોઈ બોલીવુડ એક્ટ્રેસ થી ઓછી નથી..

છેલ્લા કેટલાય સમય થી હિના ખાન દુનિયાભર માં ઘણી મશહૂર થઈ ગઈ છે. તે ક્યારેક પોતાની ફિલ્મ કે સિરિયલ ને લઈ ને ચર્ચા માં હોય છે. તો ક્યારેક ફેશન અને સ્ટાઇલ ને લઈ ને.. દિવસે ને દિવસે હિના ખાન પોતાની સ્ટાઇલ ને લઈ ને લોકો નું દિલ જીતી રહી છે.

ચાલો જાણીએ કે હિના ખાન કેમ લાઇફ સ્ટાઇલ ની બાબત માં કોઈ બોલીવુડ સેલિબ્રિટી થી ઓછી નથી.

1.હિના ખાન ફિટનેસ ને લઈ ને ખૂબ સજાગ રહે છે. તે હમેશા વર્ક આઉટ ની ફોટો પોસ્ટ કરી ને લોકો ને મોટિવેટ કરે છે.

 

View this post on Instagram

 

This☝️makes me feel.. I AM ALIVE💪 Your cueing is fab @shefalishirke

A post shared by HK (@realhinakhan) on

2. સ્ટાઇલ માં પણ હિના ખાન બોલીવુડ ની એક્ટ્રેસ થી ઓછી નથી.

 

View this post on Instagram

 

💥

A post shared by HK (@realhinakhan) on

3. હિના વધારે લાઉડ make up નથી કરતી. એટલે તે વધુ stylist દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on May 25, 2020 at 10:36pm PDT

4.તે દરેક outfit ને સારી રીતે પહેરવાનું જાણે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

5. તે બોલ્ડ લુક માં પણ સારી લાગે છે.

 

View this post on Instagram

 

🌞

A post shared by HK (@realhinakhan) on

6. તેમની સ્માઇલ પણ ખૂબ જ સારી છે.. જેથી લોકો આકર્ષિત થાય છે.

 

View this post on Instagram

 

Woh Bhi Kya Din The….

A post shared by HK (@realhinakhan) on

7. હિના ની ખુદ ની એક સ્ટાઇલ છે.

 

View this post on Instagram

 

🐝🐝🐝

A post shared by HK (@realhinakhan) on

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *