હિના ખાનની જેમ જ ખૂબસૂરત છે તેમનું આલિશાન ઘર, જોઈ લો ઘરના અંદરની તસવીરો

એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેમના જેવા ચાહકો જોડે લોકડાઉન દરમિયાન હિના ખાન યોગ, નાના વિડિયો, ઘરકામ જેવી પ્રવૃત્તિઓ દ્વારા તેના પ્રશંસકો સાથે જોડાયેલી હતી. યે રિશ્તા ક્યા કહલાતા હૈ થી ખ્યાતિ મેળવનાર હીના ખાનની ટીવી ઇન્ડસ્ટ્રીમાં સારી ફેન ફોલોઇંગ છે. લાંબા સમય સુધી સંસ્કારી વહુને ભજવ્યા પછી હિનાએ કસોટી જિંદગીની બીજી સીઝનમાં કોમોલિકાનું પાત્ર ભજવ્યું, જે નકારાત્મક હતું. જો કે, જલ્દી જ હિનાએ ફિલ્મ કરવા ખાતર આ ભૂમિકા છોડી દીધી હતી. તો ચાલો તમને બતાવીએ હિના ખાનના ઘરના અંદરના ફોટા.

image source

કોરોના વાયરસને કારણે હિના ખાન પણ બીજા બધાની જેમ તેના ઘરે રહી. અને તેણે અનેક પ્રવૃત્તિઓ કરતી વખતે ફોટા પોસ્ટ કર્યા.

image source

21 જૂને યોગ દિવસ નિમિત્તે હિના ખાને તેની બાલ્કની ફોટા પોસ્ટ કર્યા હતા જ્યાં તે ઊભી રહીને યોગ કરતી હતી. બાલ્કનીની મદદથી, તેમણે યોગની ઘણી મુદ્રાઓ કરી અને તે ફોટા પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા.

 

View this post on Instagram

 

Move your body and still your Mind.. Lengthen, strengthen, Rise, feel Taller and Peaceful.. #happyinternationalyogaday❤️

A post shared by HK (@realhinakhan) on

તેમની સ્ટાઇલિશ બાલ્કની વિશે વાત કરતાં, તે એકદમ સારી લાગી. તેઓએ બાલ્કની પર કાચ લગાવી રાખ્યા છે. જેથી કુદરતી પ્રકાશ આરામથી ઘરમાં આવી શકે.

એ જ રીતે, હિના તેના ઘરે ઘણી જગ્યાએ બેસે છે અને ફોટા પોસ્ટ કરે છે, જ્યાં તે ટીકટોક અને ઈન્સ્ટાગ્રામ માટે વીડિયો બનાવે છે. આ બધા વીડિયો માં હિના તેના ઘરની જગ્યાઓ પણ બતાવે છે.

હિના ખાને ઘરે લીલોતરી માટે ઘણા છોડ વાવ્યા છે.

હિનાએ તાજેતરમાં એક વિડિઓ પોસ્ટ કરી હતી જે તેના ધર ના હોલનો હતો.હોલમાં પણ હિના ખાને ગોલ્ડન કલરની મેટલ પ્લેટ લગાવી છે, જેની દિવાલ પર એલઇડી સ્ક્રીન લગાડેલ છે.

હિનાને ઘરે જ મ્યુઝિક સિસ્ટમ ફીટ કરવી દીધી છે. જેથી લોકો હોલમાં બેસીને આરામથી ટીવી જોવાની મજા લઇ શકે.

હોલમાં જ હિના ખાનની જમવા બેસે છે. જ્યાં ટેબલ સેટ છે. હોલ અને ડાઇનિંગ સ્પેસની વચ્ચે, હિનાએ કબાટ અંને તિજોરી‌ બનાવડાવી છે. જેમાં તેમની ટ્રોફી મુકેલ છે.

દિવાલ પર, તેણે મોટા ચિત્રો મૂક્યા છે જે ઘરની સુંદરતામાં વધારો કરે છે, અને તે ખૂબ સારા લાગે છે. હિના ખાન દ્વારા ફોટો શેર કરવામાં આવ્યો હતો જેમાં તેનો લક્ઝુરિયસ બેડરૂમ નો બેકગ્રાઉન્ડમાં જોવા મળ્યો હતો

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *