દાડમ ના દાણા જ નહીં પણ તેના છોતરાં અને પાંદડા પણ છે ઘણા ઉપયોગી.. ચાલો જાણીએ તેના વિશે..

દાડમ કેટલું ફાયદાકારક છે. તે તમે બધા જ જાણો જ છો. આ  ફળ ના સેવન થી તમામ પ્રકાર ના રોગો સામે રક્ષણ મળે છે. લાલ દાડમ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દાડમ તેના ઔષધીય ગુણ માટે પ્રખ્યાત છે. દાડમના દાણા જ નહીં પરંતુ તેના છાલ અને પાંદડામાં પણ વિશેષ ગુણો છૂપાયેલા હોય છે.  તે વિટામિન, ફોલિક એસિડ અને એન્ટી -ક્સિડેન્ટ્સનો ઉત્તમ સ્રોત છે. ચાલો જાણીએ દાડમના ફાયદા વિશે …

Image Source

કેન્સર ની બીમારી માટે ખૂબ જ ફાયદાકારક

Image Source

દાડમ માં એવા પ્રાકૃતિક તત્વો જોવા મળે છે કે જેથી સ્તન કેન્સર માં રાહત મળે છે. દાડમ માં એંડ્રોજન નામનું પોષક તત્વ હોય છે જે એસ્ટ્રોજન હાર્મોન માં બદલાઈ જાય છે. જેના થી સ્તન કેન્સર થતાં અટકે છે.

હાઇપરટેન્શન ની સમસ્યા દૂર થાય છે.

Image Source

દાડમ નું જ્યુસ હાઇ બીપી માટે ઉત્તમ ગણાય છે. દાડમ ના જ્યુસ માં વિટામિન અને પોટેશિયમ ભરપૂર હોય છે. જો તમને હાઇ બીપી નો પ્રોબ્લેમ હોય તો તમે દાડમ નો જ્યુસ અવશ્ય પીવો.

પેટ ની ચરબી ઓછી કરશે દાડમ નું જ્યુસ

Image Source

આમ તો દાડમ નું જ્યુસ હેલ્થ માટે ખૂબ જ સારું ગણાય છે. પણ તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. દાડમ માં 54 કૅલરી હોય છે. આ જ્યુસ નું સેવન કરવા થી શરીર ને ઘણા ફાયદા થાય છે. અને વજન પણ ઓછું થાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment