લાડલી બહેનને હદયસ્પર્શી શાયરી મેસેજ મોકલીને એકદમ રાજી કરી દો…

એક સમય એવો હતો કે મેસેજ એટલે શું એ કોઈ જાણતું ન હતું ત્યારે અત્યારનો સમય ‘મેસેજ’ પર જ ચાલતો થઇ ગયો છે અને આ સમયમાં એક મેસેજ પણ કિંમતી ગણાય છે. તો આવતીકાલના રક્ષાબંધનના દિવસે તમે પણ તમારી પ્યારી અને લાડલી બહેનને જોરદાર અને લાગણીઓને વ્યક્ત કરી શકે એવા શબ્દોમાં મેસેજ મોકલીને ખુશ કરી દો.

ચાલો, આજના લેખમાં અમુક એવા સિલેક્ટેડ મેસેજ લખવામાં આવ્યા છે, તો આ કલેક્શનને આખું વર્ષ સેવ રાખી શકાય એમ છે.

(૧)

યા રબ મેરી દુઆઓ મેં ઈતના અસર રહે,

ફૂલોં ભરા સદા મેરી બહેના કા ઘર રહે.

  • અજ્ઞાત

(૨)

યાદ આઈ જબ મુજે ‘ફરહત’ સે છોટી થી બહન

મેરે દુશ્મન કી બહન ને મુજ કો રાખી બાંધ દી

  • એહસાન સાકિબ

(૩)

જિંદગી ભર કી હિફાજત કી કસમ ખાતે હુયે

ભાઈ કે હાથ પે ઇક બહન ને રાખી બાંધી

  • અજ્ઞાત

બહેન નાની હોય કે મોટી ભાઈ અને બહેન વચ્ચે મીઠા ઝઘડા થતા હોય છે; પણ આજ રક્ષાબંધનના પર્વ પર તમામ જૂની ખાટીમીઠીને યાદોને ભુલાવીને ભાઈ બહેનના રીલેશનને રીફેશ કરી નાખો. અને બહેનને અહીં લખેલ હદયસ્પર્શી શબ્દોની શાયરી ભૂલ્યા વગર મોકલજો.

(૪)

કિસી કે જખ્મ પર ચાહત સે પટ્ટી કૌન બાંધેગા

અગર બહને નહીં હોગી તો રાખી કૌન બાંધેગા

  • મુન્નવર રાના

(૫)

બહનોં કી મહોબ્બત હૈ અજમત કી અલામત

રાખી કા ત્યોહાર મોહબ્બત કી અલામત

  • મુસ્તફા અકબર

(૬)

મન કો છુ જાતી હૈ હર બાત

આંખો સે પઢ લેતી હૈ દિલ કી જજબાત

કલાઈ પર રાખી બાંધનેવાલી મેરી બહેના

બંધ મુંહ સે સમજ લેતી હૈ હર બાત

(૭)

આજ કા દિન બહુત ખાસ હૈ

બહના કે લિયે બહુત કુછ મારે પાસ હૈ

તેરે સુકુન કી ખાતિર ‘ઓ બહેના’

તેરા ભાઈ હંમેશા તેરે પાસ હૈ

 – રક્ષાબંધન કી શુભકામનાયે

(૮)

સાવન કી રીમઝીમ ફૂવાર હૈ

રક્ષાબંધન કા આજ ત્યોહાર હૈ

ભાઈ બહેન કી મીઠી સી તકરાર હૈ

એસા યહ પ્યાર ઔર ખુશીયોં કા ત્યોહાર હૈ

  • મેરી પ્યારી બહેન કો હેપી રક્ષાબંધન

(૯)

દૂર હો જાને સે ભાઈ બહેન

કા પ્યાર કમ નહીં હોતા,

તુજે યાદ ના કરું બહેના

એસા એક દિન નહીં હોતા

(૧૦)

સારે જમાને મેં સબસે જુદા

ભાઈ બહેન કા પ્યાર હોતા હૈ

ગંગા કી તરહ પાવન નિર્મલ

રેશમ કે ધાગો મેં વિશ્વાસ હોતા હૈ

લાડલી બહેનને આ શાયરી મેસેજ કરીને મોકલો, પવિત્ર રક્ષાબંધનનો દિવસ ભાઈ બહેન અને આપનો આખો પરિવાર આનંદ-હર્ષ-ઉલ્લાસથી પસાર કરો એવી બધાને શુભેચ્છા..

ફેસબુક પર તમે આ લેખ “ફક્ત ગુજરાતી” પેજના માધ્યમ દ્વારા વાંચી રહ્યા હતા. એમ, અવનવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં.

#Author : Ravi Gohel

Leave a Comment