Gujjubhai E Gaam Gajavyu – Superhit Comedy Gujarati Natak | Siddharath Randeria

ગુજ્જુભાઈ એ ગામ ગજાવ્યું 



The story revolves around three characters Hasubhai (Siddharath Randeria), his daughter Kajal (Leena Shah) and his Manager Rasik (Ashish Bhatt). Having a typical Baniya mentality, Hasubhai wanted his daughter Kajal to marry his employee Rasik. However, Kajal is in love with an Ad film Maker. The laughter ride begins when Hasubhai and Rasik take the challenge to induce Kajal for marriage. Will Hasubhai and Rasik win the battle? To find out, watch this breathtaking humorous play. 

ગુજ્જુભાઈ એ ગામ ગજાવ્યું 
આ વાર્તામાં મુખ્ય ત્રણ પાત્રો કેન્દ્ર સ્થાને છે – હસુભાઈ (સિદ્ધાર્થ રાંદેરિયા), તેમની પુત્રી કાજલ (લીના શાહ) અને તેમના મેનેજર રસિક (આશિષ ભટ્ટ). વાણિયા બુદ્ધિ હસુભાઈ ઈચ્છે છે કે તેમની પુત્રી કાજલ રસિક સાથે લગ્ન કરે કે જેથી છોકરી અને ધંધો બન્ને એકસાથે ઠેકાણે પડી જાય. જયારે કાજલ એડ-ફિલ્મ બનાવનારના પ્રેમમાં છે. હાસ્યની છોળો ત્યારે ઊડે છે જ્યારે હસુભાઈ અને રસિક કાજલને લગ્ન માટે રીઝવવાનો પડકાર ઝીલી લે છે. શું હસુભાઈ અને રસિક આ યુદ્ધ જીતશે? જવાબ જાણવા માટે જુઓ – શ્વાસ થંભાવતુ આ રમુજી નાટક.

Producer: Siddharth Randeria
Director: Siddharth Randeria
Writer: Siddharth Randeria
Cast: Siddharth Randeria, Ashish Bhatt, Rahul Patel, Suraj Vyas, Himanshu, Upadhyay, Maulik Pathak, Yatin Parmar, Sachi Joshi, Leena Shah, Tanvi Abbas, Krupa Chandera

વધુ ગુજરાતી નાટક માટે અહી ક્લીક કરો…Gujarati Natak

1 thought on “Gujjubhai E Gaam Gajavyu – Superhit Comedy Gujarati Natak | Siddharath Randeria

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!